લોકપ્રિય ટીવી સ્ટાર ઉર્ફી જાવેદ(Uorfi Javed) તેના અનોખા અને બોલ્ડ ડ્રેસિંગ સેન્સ માટે અવારનવાર સમાચારોમાં રહે છે. ખાસ વાત એ છે કે ઉર્ફી પોતે જ તેના અતરંગી ડ્રેસને પોતાના અનુસાર ડિઝાઇન કરે છે અને તેને પહેરીને મુંબઈ (Mumbai)ની સડકો પર તેને શાનદાર રીતે ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
આ દરમિયાન, અભિનેત્રી ફરી એકવાર મુંબઈની બાંદ્રા હક્કાસન રેસ્ટોરન્ટની બહાર ખૂબ જ વિચિત્ર ડ્રેસમાં જોવા મળી હતી.
View this post on Instagram
આ દરમિયાન ઉર્ફી એક વખત બેરલેસ અને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ તસવીરોમાં ટોપલેસ દેખાતી ઉર્ફીએ પોતાના શરીરને હીરાના હારથી ઢાંકી દીધું છે.
તેણીએ નીચે બ્લેક સાઇડ કટ મીની સ્કર્ટ સાથે મેચિંગ હીલ્સ પહેરીને તેનો દેખાવ પૂર્ણ કર્યો.
આ દરમિયાન ઉર્ફીએ ગ્લેમ મેકઅપ કરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. તેના વાંકડિયા વાળ, તેના હોઠ પર લાલ સાઇનિંગ લિપસ્ટિક પણ તેના લુકમાં સારી લાગી રહી છે. ફોટોમાં તેનો આ લુક એકદમ કિલર લાગી રહ્યો છે.
નવા વર્ષ પહેલા ઉર્ફીના આ લુકને ઘણા લોકો પસંદ કરી રહ્યા છે, જ્યારે ઘણા લોકો તેની ફેશન સેન્સની મજાક ઉડાવતા પણ જોવા મળ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.