સુરતમાં બીઆરટીએસ એ બધુ એ માસૂમ બાળકનો ભોગ લીધો.

વાત છે સુરત શહેરની, આજે સુરતમાં આવેલા પાલ વિસ્તારમાં આરટીઓ નજીક બીઆરટીએસ બસે એક બાળકને અડફેટમાં લીધો હતો.

બસની ટક્કર લાગવાને કારણે આ બાળકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.

બાળકની ઓળખાણ શ્રમજીવી પરિવાર નો છે. બાળકની ઉંમર 10 વર્ષ છે.

સુરતમાં આવા બનાવો ઘણી વખત બન્યા છે કે બીઆરટીએસ બસે કોઈ વ્યક્તિઓને અડફેટે લીધા હોય અને અત્યાર સુધી ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.

પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર હાજર રહી હતી અને તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *