ગુજરાત(GUJARAT): જો વાત કરવામાં આવે તો રાજ્યમાં યુવાનોમાં સતત હાર્ટ એટેક(Heart attack)ના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. આટલું જ નહિ પણ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ક્રિકેટ રમત રમતા જ યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે.
હાલમાં આવી જ એક ઘટનાં સામે આવી છે. બોટાદના PSI પ્રવીણ અસોડાનું પણ હાર્ટએટેકના કારણે નિધન થયું છે. પ્રવીણભાઈ એસ.આસોડા(Pravinbhai S. Asoda) બોટાદ(Botad) ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. મધરાત્રે હાર્ટએટેક આવતા પ્રવીણભાઈનું મોત થયું હતું. PSI પ્રવીણ અસોડાના મોતને લઈને સમગ્ર પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PSI પ્રવિણ અસોડાનું સર્કિટ હાઉસ ખાતે હાર્ટઅટેક આવતા નિધન થયું છે, ફરજ પરથી પરત ફર્યા બાદ સર્કિટ હાઉસ પહોંચતા હાર્ટ એટેક આવ્યો હતો. બોટાદ સર્કિટ હાઉસ ખાતે હાર્ટ એટેકથી PSI પ્રવિણ અસોડાનું નિધન થતાં પોલીસ બેડામાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
નોકરી કરીને સર્કિટ હાઉસ ખાતે આવ્યા બાદ PSI પ્રવિણ અસોડાને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમણે જીવ ગુમાવ્યો હતો. 10 મહિના પહેલા અમદાવાદથી પ્રમોશન સાથે PSI પ્રવીણ અસોડાની બોટાદ બદલી થઈને આવ્યા હતા. હાલ PSI પ્રવીણ અસોડાના નિધનથી સમગ્ર પોલીસ વિભામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PSI પ્રવિણ અસોડાનું નિધન થયું છે. સર્કિટ હાઉસના રૂમ નંબર-10માં PSI પ્રવિણ અસોડા રહેતા હતા ત્યાંજ તેમને હાર્ટ એટકે આવતા મોત થયું છે. 10 મહિના પહેલા જ અમદાવાદથી પ્રમોશન સાથે બોટાદમાં બદલી થઈ હતી.
PSI પ્રવિણ અસોડાનું 10 મહિના પહેલા જ અમદાવાદથી પ્રમોશન સાથે બોટાદમાં બદલી થઈ હતી. ફરજ પરથી પરત ફર્યા બાદ સર્કિટ હાઉસ પહોંચતા હાર્ટ એટેક આવ્યો હતો. PSI પ્રવીણ અસોડાના મૃતદેહને પી.એમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. PSI પ્રવિણ અસોડાનું સર્કિટ હાઉસ ખાતે હાર્ટઅટેક આવતા નિધન થતા બોટાદ જિલ્લા પોલીસ બેડો શોકમગ્ન થયો છે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.