મારા પતિ આખો દિવસ બ્લુ ફિલ્મ જોવે છે અને દવા ખાય છે, ત્યાર પછી આખી રાત તેઓ…

પતિ-પત્ની વચ્ચેના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે આવે છે.  પતિ-પત્ની શું છે જેની વચ્ચે કોઈ ઝઘડો નથી થતો. તેથી જ કહેવત કરવામાં આવી છે…

પતિ-પત્ની વચ્ચેના સંબંધને ખૂબ જ પવિત્ર માનવામાં આવે આવે છે.  પતિ-પત્ની શું છે જેની વચ્ચે કોઈ ઝઘડો નથી થતો. તેથી જ કહેવત કરવામાં આવી છે કે જેઓ લગ્નની સ્વીટહાર્ટ ખાશે તેઓ પણ પસ્તાશે અને જે ન ખાય છે તેને પણ પસ્તાવો થશે. લગ્નના પહેલા અને શરૂઆતના દિવસોમાં પતિ-પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ રહે છે. જો કે, વાસ્તવિક વાર્તા લગ્નના થોડા વર્ષો પછી શરૂ થાય છે. અમુક વખત સબંધોમાં તિરાડ પડતી જોવા મળે છે. જેનું મુખ્ય કારણ પતિ પત્ની વચ્ચેના ઝગડાઓ હોય છે. અથવા તો લગ્નના સબંધો પછી પણ અન્ય વય્ક્તિ સાથેના આડકતરા સબંધોને લઈને પણ  પતિ પત્ની વચ્ચે ઝગડાઓ થતા હોય છે. અહી આવી જ એક ઘટના જોવા મળી છે.

અમદાવાદ શહેરમાં પતિ અને પત્નીના અવનવા કિસ્સો પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે વધુ એક અજીબોગરીબ ઘટના ફતેહવાડી વિસ્તારમાં બની છે. ફતેહવાડી કેનાલ પાસે રહેતી મહિલાનો પતિ ખરાબ વિડીયો( બ્લુ ફિલ્મ) જોઈને તેમજ કોઈ દવા ખાઈ આખી રાત સુધી શારીરિક અને માનસિક યાતના આપતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મહિલા કંટાળીને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફતેહવાડી કેનાલ પાસે રહેતી 32 વર્ષીય મહિલાના વર્ષ 2019માં લગ્ન થયા હતા. લગ્નના 25 દિવસ બાદથી જ સાસુ નહિ જેવી વાતો ઉપર મહિલાને ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. મહિલાના લગ્ન બાદથી જ પતિ રાત સુધી ખરાબ વીડિયો જોતો હતો અને બાદમાં કોઇ દવા ખાઈને આખી રાત સુધી મહિલા પર શારીરિક અને માનસિક રીતે હેરાન કરતો હતો.

મહિલા પોતાનું ઘર સંસાર બગડે નહીં તે માટે ત્રાસ સહન કરતી રહી હતી. આટલું જ નહીં પણ જે મકાનમાં મહિલા ભાડે રહેતી હતા, તે મકાન માલિક પાસે તેના દિયર ગયા હતા અને તેમને ડિપોઝિટ પરત લેવાનું કહીને મહિલાને ઘર ખાલી કરાવી દેવાનું કહો આમ કહીને વારંવાર હેરાન-પરેશાન કરતો હતો. મહિલાથી  વધુ ત્રાસ સહન ન થતાં તે તેના પિયર જતી રહી હતી. ત્યારબાદ મહિલાએ પોલીસ કમિશનર કચેરી, મહિલા ક્રાઇમ સેલ અને સરખેજ પોલીસ સ્ટેશનમાં સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *