સમગ્ર દેશમાં રેપની ઘટનાઓના વિરોધમાં ઉગ્ર દેખાવો થઇ રહ્યા છે. છતા બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી બળાત્કારની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવાતો દિવસ. મોટાભાગની સગીર યુવતીઓ પર બળાત્કારીઓ દુષ્કર્મ આચરી બળાત્કારને અંઝામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સલગવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.
અહીં એક વિધવા સ્ત્રીની સમસ્યાને રજૂ કરવામાં આવી છે. આ સ્ત્રીના પતિના મૃત્યુ બાદ તેના નાના બાળકને (રાજુને) ભણાવવા માટે માતા પાસે ફી ભરવાની ક્ષમતા નથી. પરંતુ તેની માતા રાજુ સારી નોકરી મેળવી શકે તે માટે રાજુને ભણાવી ગણાવીને આગળ વધારવા માંગે છે. અને રાજુને સ્કૂલમાંથી પણ આવા માટે ના પાડી દેવામાં આવે છે. તે સમયે એક સ્કૂલ ટીચર ના પતિ તેની સાથે શારીરિક સંબંધો બાંધે તો તેના પુત્રને સ્કૂલમાં એડમિશન અપાવી દેશે તેવી શરતની રજૂઆત કરે છે.
રાજુ ની માતા તેના બાળકને સારો અભ્યાસ કરાવા માટે આ શરત પૂરી કરવા માટે તૈયાર થઈ જાય છે. અને શિક્ષક નો પતિ તેની સાથે તમામ હદો વટાવી દે છે. ત્યાર પછી રાજુ ની માતા તેને પૂછે છે કે, હવે તમારો પુત્ર સ્કૂલે આવી શકે છે ને! શું તે કાલથી ફરી સ્કૂલે આવી શકે ને! તે સમયે શિક્ષિકાનો પતિ ના પડતા કહે છે કે, મને ખબર છે કે, રાજુ એક સારો છોકરો છે. હું કોઈને કોઈ ઇંતજાર કરીશ. ત્યાં સુધીમાં તું ફરી એક વખત મારા ઘરે આવી શકે છો. અને ત્યાર પછી રાજુ ની માતા સલવાર પહેરવા માટે અંદર રૂમમાં વઈ જાય છે. ત્યારથી સલવાર પહેરીને આવે છે ત્યારે શિક્ષિકાનો પતિ તેને કહે છે કે, તે સલવાર કેમ ઉંધી પહેરી છે. પરંતુ કોઈપણ જવાબ આપ્યા વિના રાજુની માતા ત્યાંથી નીકળી જાય છે. ત્યાર બાદ તેની પત્ની પણ અન્ય કોઈ વય્ક્તિ સાથે આ જ કાર્ય કરીને આવી હોય તેવું તેને જોવા મળ્યું. કારણકે તેની પત્નીનો સલવાર પણ ઊંધો હતો.
આ તમામ ઘટના એક વીડિયોના માધ્યમથી બનાવામાં આવી છે, આ ઘટનાથી વાસ્તવિક જીવન સાથે કોઈ સબંધ નથી. આ ઘટના ફક્ત સાવચેતી અને આનંદ માણવા માટે રજુ કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.