શું તમે જાણો છો? કેમ મહિલાઓને સ્મશાનમાં જવાની મનાઈ હોય છે? – જાણો અહીં સત્ય હકીકત

આપણે હિન્દુ ધર્મમાં જોવા મળે છે કે કોઈપણ વ્યક્તિના મૃતદેહને અગ્નિસંસ્કાર માટે લઈ જવામાં આવે તે સમયે મહિલાઓને અગ્નિ સંસ્કાર યાત્રામાં લઈ જવામાં આવતી નથી. તો તમે જાણો છો કે અગ્નિ સંસ્કાર યાત્રામાં મહિલાને કેમ લઈ જવામાં આવતી નથી?

જ્યારે સવયાત્રા સ્મશાન તરફ જાવા લાવે છે ત્યારબાદ સ્ત્રીઓ હમેશાં પાચવાડી જાય છે.આ વાતનો ઉલ્લેખ પુરાણો માં પણ થયેલો છે.તો આજે આપણે આ વાત પાછળ રહેલું સાચું કારણ જાણી શું.સ્મશાન ઘાટ તે સ્થાન છે જ્યાં મૃત માણસના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. મોટાભાગના સ્મશાન ઘાટ નદીના કિનારે બનેલા હોય છે.

હિન્દુઓમાં મૃત્યુ બાદ અંતિમ યાત્રા નીકળે છે. જે મોટાભાગે ગામ કે ઘરના મુખ્ય રસ્તા પરથી કાઢવામાં આવતી હોય છે. ત્યારબાદ સ્મશાન ઘાટમાં મૃતકના દેહને ચિતા અગ્નિસંસ્કાર કરાય છે જ્યાં સ્ત્રીઓને જેવા દેવામાં આવતી નથી. કારણકે ચિતાને જોઇને મહિલાઓ ભાવુક થઈ જાય છે અને રડી પડે છે.જેનાથી મૃતાત્મા દુઃખી થાય છે. તેમજ આત્મા દુઃખી થવાથી મૃત આત્માને શાંતિ નથી મળતી અને હંમેશને માટે તે આત્મા બની ને ભટકતી રહે છે.

મૃતદેહને અગ્નિસંસ્કાર બાદ મંડળ ક્રિયા કરવામાં આવે છે પરંતુ મહિલાઓનો મંડળ અશુભ માનવામાં આવે છે. જેના કારણે પણ મહિલાઓ ની સમશાન યાત્રા માં લઈ જવામાં આવતી નથી. સમશાન માં ખરાબ આત્માઓ રહે છે. તેથી કોમળ મન વાળી મહિલાઓ સ્મશાનમાં જવાની મનાઈ છે.

આમ મહિલાઓને મૃતદેહની સ્મશાનયાત્રા વખતે લઈ જવામાં આવતી નથી. મહિલાઓ ચિતા અગ્નિદાહ કરતી જોઇ શકતી નથી. અગ્નિ અપાતી વખતે મહિલાઓ તરત જ રોકકળ કરી મૂકે છે. જેના કારણે મૃત આત્મા ને શાંતિ મળી શકતી નથી. અને પોતે આત્મા બનીને ભટક્યા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *