કોરોનાનો પ્રથમ પોઝીટીવ ભારતીય થઇ ગયો સાજો, જુઓ તેણે વાયરસથી બચવા શું સલાહ આપી

હાલ તમે જાણતા હશો કે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસે ભયંકર હાહાકાર મચાવ્યો છે. લાખો લોકોનો શિકાર બનાવનારા કોરોના વાયરસે હજારો લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. વુહાન માંથી જન્મેલો આ કોરોના વાયરસ હજારો લોકોનો ભોગ લઇ લેશે તે કોને ખબર હતી? પહેલા તો ચીનમાં હજારો લાસોના ઠગલા કરી દીધા અને દુનિયાના ખૂણે-ખૂણામાં વાયરસ પહોચી ગયો છે.

વિશ્વમાં ઘણા લોકો એવા છે કે જેને પહેલા કોરોના થયો હોય અને તેને પોઝીટીવ રીપોર્ટ પણ આવ્યો હોય, પણ તેમ છતાં આ લોકો સેઝ પણ ડર્યા વગર કોરોના સામે લડી આ ભયંકર વાયરસને દુર કર્યો હોય. હાલ વિશ્વમાં લાખો લોકો એવા છે કે જેમણે કોરોના વાયરસ સાથે લડી તેમને દુર કર્યો હોય. આજે લાખો લોકોની રિકવરી થઇ ગઈ છે.

ભારતમાં પણ કોરોના આવ્યો તેને ઘણો સમય થવા આવ્યો છે. પણ હજુ સુધી એવી કોઈ ઘટના સામે આવી નથી કે આ વ્યક્તિ કોરોનાથી બચ્યો હોય. પણ અહિયાં એક એવો કેસ સામે આવ્યો છે જેના વિષે તમે જાણી ચોંકી ઉઠશો. આ ભારતીય વ્યક્તિને કોરોનાનો પોજીટીવ કેસ આવ્યા છતાં કોરોના સામે લડી વાયરસને દુર કર્યો હોય. આ વ્યક્તિએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.

કોરોના: ભારતમાં અહિયાં સાજા થયા 10 ઇટાલિયન, જણાવ્યો હોસ્પિટલનો અનુભવ

કોરોના: ભારતમાં અહિયાં સાજા થયા 10 ઇટાલિયન, જણાવ્યો હોસ્પિટલનો અનુભવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *