થોડા જ દિવસોમાં ફેફસાને કેવી રીતે બરબાદ કરી નાખે છે કોરોના, જુઓ વિડીયો

એક ડૉક્ટરે વર્ચ્યુઅલ રિયાલિટી જાહેર કરી દેખાડ્યું છે કે કોરોનાવાયરસ કેવી રીતે કોઇ વ્યક્તિના ફેફસાને બરબાદ કરી નાખે છે.ડોક્ટરે અમેરિકાના એક હોસ્પિટલ માં ઇલાજ કરાવી રહેલ વ્યક્તિની 360 ડિગ્રી 3D તસવીરો ક્લિક કરી છે.

CNN ના રિપોર્ટ અનુસાર પચાસ વર્ષથી વધારે ઉંમરના એક વ્યક્તિને કોરોનાવાયરસ કરી ચૂક્યો છે. થોડા દિવસોની અંદર જ તેની હાલત ગંભીર થઈ ગઈ. જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં તેનો ઈલાજ ચાલી રહ્યો છે.

ડોક્ટરે તસવીરો દ્વારા જોયું કે કેવી રીતે કોરોનાવાયરસ થી પિડીત દર્દીના બંને ભેગા થાઓ સંપૂર્ણ રીતે ખરાબ થઈ રહ્યા છે. કોરોનાવાયરસ ઝડપથી દર્દીના ફેફસામાં ફેલાઇ છે.

રિપોર્ટ અનુસાર તસવીરો લીધાના કેટલાક દિવસો પહેલા દર્દીના શરીરમાં કોઇ લક્ષણ દેખાય રહ્યા ન હતા. પરંતુ અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. વેન્ટિલેટર પર રાખ્યા બાદ પણ તેની હાલતમાં કોઇ સુધારો થઈ રહ્યો ન હતો.

ડોક્ટરે તસવીર જાહેર કરતાં કહ્યું કે દર્દીના વર્ષની તસવીરમાં લીલા રંગનું ક્ષેત્ર દેખાય છે કે કોરોનાવાયરસ ફેફસા ઓના ટીસ્યુને કેવી રીતે બરબાદ કરી ચૂક્યું છે.

જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીના ડો કૅથ અને તેની ટીમે કોરોનાવાયરસ થી પીડિત વ્યક્તિના સંસ્થાઓને સ્કેન કરેલી તસવીરો ના આધારે વર્ચ્યુઅલ રિયાલિટી વીડિયો તૈયાર કર્યો છે.

શરૂઆતમાં પીડિત વ્યક્તિને તાવ અને કફના લક્ષણ દેખાયા બાદ એક હોસ્પિટલમાં આઇસોલેશન ના રાખવામાં આવ્યો હતો.પરંતુ થોડા જ દિવસોમાં તબિયત વધારે ખરાબ થવાથી તેને જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં દાખલ કરાયો હતો. અહીંયા જુઓ વિડિયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *