દેશમાં કરોડો લોકો પાસે આધાર કાર્ડ છે. તમારી પાસે રહેલા આધાર કાર્ડનો ઉપયોગ કરી કમાણી કરવાનો અવસર છે. ભારતીય જીવન વીમા નિગમ તમને આ ચાન્સ આપી રહી છે.
નાની બચત યોજનાઓમાં કરવાનું રહેશે રોકાણ
એલ.આઇ.સી વીમા વેચવા ઉપરાંત નાની બચત યોજનાઓ નું પણ સંચાલન કરે છે. જો કે અમે જે યોજનાની વાત કરી રહ્યા છે તે ફક્ત પુરુષો માટે છે. એલ.આઇ.સી આધારસ્તંભ લોન્ચ કર્યું છે. મેચ્યોરિટી બાદ તમને લગભગ 4 લાખ રૂપિયા સુધીની આવક થશે.
મળશે બે પ્રકાર ના ફાયદા
જી હા બીઝનેસની વાત કરતા હુવા સેબીના રજીસ્ટર ટેક્સ એની વે એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી જણાવ્યું કે આધાર એક પ્રકારની વીમા પોલિસી છે, જે બચત ની સાથે સાથે સુરક્ષા જેવા ફાયદાઓ પણ આપે છે. આ યોજનાનો લાભ કેવળ પુરુષો જ લઈ શકે છે અને આધાર કાર્ડ હોવું ફરજિયાત છે. આ યોજનામાં રોકાણ કરવાના ઘણાં ફાયદાઓ છે.
આ છે પ્લાનની તમામ ડીટેલ
આ યોજનામાં આઠ વર્ષથી લઈને 55 વર્ષ સુધીના વ્યક્તિઓ રોકાણ કરી શકે છે. વીમો પાસ થતી વખતે વ્યક્તિની ઉંમર ૭૦ વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ પોલીસીમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનું બેઝિક SUM ASSURED છે.તેમજ વધુમાં વધુ બેઝિક્સ બેઝિક સમ ત્રણ લાખ રૂપિયા છે. બેઝિક SUM ASSURED 5000 રૂપિયા ના ગુણો મળે છે. આ પોલીસી દસથી વીસ વર્ષો માટે મળે છે. રિસ્ક પોલીસી જાહેર થયાની તારીખથી જ શરૂ થઈ જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news