માધુરી દિક્ષીતના દીકરાએ વગાડ્યા તબલા તો મમ્મીને આવી રીતે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

માધુરી દીક્ષિત આજકાલ isolation માં છે. કવારાંટીન માં હોવા છતાં સતત માધુરી દીક્ષિત સમાચાર માં આવી રહી છે. હાલમાં જ અભિનેત્રી નો એક વીડિયો પણ…

માધુરી દીક્ષિત આજકાલ isolation માં છે. કવારાંટીન માં હોવા છતાં સતત માધુરી દીક્ષિત સમાચાર માં આવી રહી છે. હાલમાં જ અભિનેત્રી નો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો.

જેમાં તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થી શેર કર્યો છે.આ વિડીયોમાં જે માધુરી દીક્ષિત નો દીકરો તબલા વગાડ તો જોવા મળી રહ્યો છે તો એડ્રેસ તબલા ના તાલ પર કરતી નજર આવી રહી છે.

અભિનેત્રીએ આ વિડીયો થોડા સમય પહેલાં જ શેર કર્યો છે પરંતુ વીડિયો અત્યાર સુધી સાત લાખથી પણ વધારે વખત જોવાઈ ચૂક્યો છે.એટલું જ નહીં બોલિવૂડના કલાકારો ની સાથે સાથે એક્ટ્રેસના ફેન્સ પણ ખૂબ વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *