ઇઝરાયલ બાદ હવે આ દેશે પણ કરી જાહેરાત કે તેમણે કોરોનાની દવા મળી ગઈ છે

આ સતત બીજા સારા સમાચાર છે. ઇઝરાયલ બાદ ઇટલીએ પણ કોરોનાવાયરસ ને ખતમ કરનારી રસી તૈયાર કરી લીધી છે. જી હા દુનિયામાં કોરોનાવાયરસ ની વધારે એક રસી તૈયાર થઈ ગઈ છે. ઇટલીના વૈજ્ઞાનિકોએ કોરોનાવાયરસ ને મારનારી રસીની શોધ કરી લીધી છે.વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ રસી વાયરસને માણસના શરીરની અંદર જ મારી નાખે છે.જણાવી દઈએ કે ઈઝરાઈલના રક્ષા મંત્રીએ આ દાવો કર્યો છે કે એના દેશે કોરોનાવાયરસ ને હરાવનાર રસી શોધી કાઢી છે.

ઇટલીના હોસ્પિટલમાં સફળ પરીક્ષણ

ઇટાલિયન ન્યુઝ એજન્સી અનુસાર ઇટલીના વૈજ્ઞાનિકોએ એક નવી રસી ને રોમના એક હોસ્પિટલમાં ટેસ્ટ કરી છે. એક ઉંદર પર આ રસની તપાસના ચમત્કારિક પરિણામો જોવા મળ્યા છે. રસી આપ્યા બાદ સંક્રમિત ઉંદરની અંદર જ કોરોનાવાયરસ ના વાયરસને સંપૂર્ણ રીતે neutral કરી દીધા હતા.રસી તૈયાર કરનારી સંસ્થા ટોકીઝના સીઇઓએ કહ્યું કે આ રસી માનવ ના શરીર ની અંદર જ કોરોનાવાયરસ ને મારી શકી છે. અમે ટૂંક સમયમાં તેની મનુષ્ય પર પરીક્ષણ શરૂ કરીશું.

પહેલી વખત neutralize કરવામાં મળી સફળતા

હોસ્પિટલના જણાવ્યા અનુસાર આ પહેલી વખત છે જ્યારે કોરોનાવાયરસ ને માનવ શરીરની અંદર neutralize કરનાર ફોર્મુલા મળી શક્યો છે. અમે ઉંદર પરાના ટેસ્ટ કર્યા અને રસીને સફળતાપૂર્વક મેળવી લીધી છે.ફક્ત એક વાર જ રસી આપવાથી સંક્રમિત ઉંદર ની અંદર એન્તૈટીબોડી તૈયાર થઈ ગયા તેને વાયરસને ફેલાવાને સંપૂર્ણ રીતે રોકી દીધો. રક્ષા મંત્રી નું કહેવું છે કે અમે ટૂંક સમયમાં આ રસીઓ ઇટલી અને દુનિયાના અન્ય દેશોમાં સાથે શેર કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *