એક બાજુ આખો દેશ એકજુથ થઇ કોરોના સામે લડી રહ્યો છે અને પહેલા જેવી સ્થિતિ આવે તે માટે કોરોના સામે લડી રહ્યો છે, અને બીજી તરફ અમુક હવસના પુજારીઓ આ બધું એક તરફ મૂકી ના કરવાના કામ કરી રહ્યા છે. લોકડાઉન સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.
કેરળમાં એક પાદરી મહિલા સાથે શારીરિક સબંધ બાંધતા રંગે હાથ પકડાયો હતો. આ ચર્ચના પાદરીનું નામ એફ.આર. જેમ્સ છે. જેણે આ ઘટનાને અંજામ આપી હતી. તે કેરળના ઇડુક્કી જિલ્લાના કટપ્પ્નાના વેલાયામકુડીમાં આવેલા કેથોલિક ચર્ચમાં રંગરેલિયા કરતો રંગેહાથ પકડાયો હતો.
આ ચર્ચમાં રહેલા પાદરીએ મહિલાને તેને ચર્ચમાં બોલાવી હતી. જયારે ચર્ચ બંધ થઇ ગયું હતું, ત્યારે મહિલાને ચર્ચમાં જતી દેખાઈ હતી. જયારે આ સ્ત્રી બંધ થયેલા ચર્ચમાં ગઈ ત્યારે અમુક લોકો તેની આ કરતુતને જોઈ રહ્યા હતા. લોકોએ વિચાર્યું કે ચર્ચ બંધ હોવા છતાં આ મહિલા કેમ ચર્ચમાં જઈ રહી છે. જયારે મહિલા ચર્ચમાં જઈ રહી હતી ત્યારે ચર્ચમાં પાદરી સિવાય કોઈ ના હતું.
લોકોએ મહિલાને લગાતાર જોતા જ રહ્યા ત્યારે આ મહિલા ચર્ચમાં પાદરી સાથે ખરાબ હાલતમાં જોવા મળી હતી. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ચર્ચના પાદરીને આવી કેટલીય મહિલાઓ સાથે આવા અફેર્સ હતા. અને અવાર-નવાર ચર્ચમાં મહિલાઓ આવતી હતી, પણ લોકોને તેની જાણ ન હતી. ચર્ચમાં જોવા મળેલી આ મહિલાના લગ્ન થઇ ગયેલા છે અને તે બે બાળકોની માતા છે.
ખરેખર એક ચર્ચમાં આવી ઘટના બનતા આજુબાજુના લોકોમાં રોષનો માહોલ બન્યો હતો. લોકોને આ ચર્ચના પાદરી પર રોષ ઉભરાયો હતો. આ ચર્ચમાં પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી હતી, અને આ તો હવે કાયમનું થયું એવું આસપાસના લોકોનું માનવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news