જુઓ કેવી રીતે વિશાળ ડોમના પતરા #CycloneNisarga એ ઉડાવ્યા

હાલ ભારતમાં લોકો કોરોનાને ભૂલીને નિસર્ગ વાવાઝોડાથી વધારે ડરી રહ્યા છે. મુંબઈ સહીત ઘણા વિસ્તારોમાં ભયંકર વાવાઝોડાએ તેનો આતંક મચાવ્યો છે. જેના કારણે કરોડોનું નુકશાન…

હાલ ભારતમાં લોકો કોરોનાને ભૂલીને નિસર્ગ વાવાઝોડાથી વધારે ડરી રહ્યા છે. મુંબઈ સહીત ઘણા વિસ્તારોમાં ભયંકર વાવાઝોડાએ તેનો આતંક મચાવ્યો છે. જેના કારણે કરોડોનું નુકશાન થઇ ચુક્યું છે. હાલ મુંબઈના રત્નાગીરીનો એક વિડીયો સામે આવ્યો છે.

મુંબઈના રત્નાગીરીના આ વિડીયોમાં સાફ-સાફ દેખાઈ આવે છે કે એક બિલ્ડીંગ પર વિશાળ પતરાનો ડોમ બનાવામાં આવ્યો છે. અને આ વાવાઝોડાના કારણે આટલો મજબુત અને મોટો પતરાનો ડોમ નીકળી ગયો છે અને હવામાં ઉડી રહ્યા છે. આટલા ભયંકર વાવાઝોડા વચ્ચે ત્યાના લોકો તેના ઘરની બાલ્કની અને બારીઓ માંથી આ ભયંકર નજારો જોઈ રહ્યા છે. હાલ પરિસ્થતિ એવી છે કે લોકો કોરોના ને પણ ભૂલી ગયા છે. અને વાવાઝોડાથી ડરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *