આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે આપેલી વિગતો મુજબ ભારતમાં આજ સુધી 4,90,401 કોરોનાવાયરસ કેસ નોંધાયા છે.ભારતમાં કોરોનાવાયરસના કેસો આજે 4,90,401 લાખને વટાવી ગયા છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 407 કોવીડ ને કરને મૃત્યું થયા છે.
મહારાષ્ટ્ર સરકારે બિન-વ્યાવસાયિક / વ્યાવસાયિક અભ્યાસક્રમોના અંતિમ વર્ષ / અંતિમ સેમેસ્ટરની પરીક્ષા નહીં લેવાનો નિર્ણય કર્યો છે. તજજ્ઞોનો મત છે કે હાલનું વાતાવરણ કોઈપણ પરીક્ષા અથવા વર્ગો લેવા માટે અનુકૂળ નથી. યુનિવર્સિટીઓ દ્વારા નક્કી કરેલા ફોર્મ્યુલાના આધારે ડિગ્રી આપવાનું પણ નક્કી કર્યું છે: સીએમઓ મહારાષ્ટ્ર
Maharashtra Govt decided to not conduct final year/final semester exam of non-professional/professional courses as present atmosphere is not yet conducive to conduct any exam or classes. Also decided to award degrees based on formula decided by universities: CMO Maharashtra pic.twitter.com/qQFNFIKtWz
— ANI (@ANI) June 26, 2020
ગુજરાતમાં પણ વિદ્યાર્થીઓ આવી માંગ કરી રહ્યા છે કે તેમની પરીક્ષા રદ્દ થાય. હાલમાં તો મોટાભાગની યુનિવર્સીટીઓ દ્વારા પરીક્ષાઓની તારીખો જાહેર કરીને રદ્દ કરી છે. પરંતુ પરીક્ષા લેવા માટે તો મક્કમ જ છે. ગઈકાલે જ CBSE દ્વારા ધોરણ ૧૦અને ૧૨ ની બાકી પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ આવો નિર્ણય થતા ગુજરાતના વિદ્યાર્થીઓને પણ આશા જાગી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news