અંદરોઅંદર સહેલીઓને ન્યુડ ફોટા-વીડિયો મોકલતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો

અમદાવાદની એક સગીરાને યુવકો સાથે મિત્રતા રાખવી જોખમી સાબીત થઈ છે. પોતાની મહિલા મિત્રના પતિ દ્વારા અન્ય યુવકો સાથે મિત્રતા થઈ હતી. આ જ યુવકોએ…

અમદાવાદની એક સગીરાને યુવકો સાથે મિત્રતા રાખવી જોખમી સાબીત થઈ છે. પોતાની મહિલા મિત્રના પતિ દ્વારા અન્ય યુવકો સાથે મિત્રતા થઈ હતી. આ જ યુવકોએ યુવતીના નગ્ન ફોટા મેળવી તેના પિતા પાસે ખંડણી માંગવામાં આવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે.

હાલમાં પ્રેમી પંખીડાઓ વોટ્સએપ કોલ સહિત પોતાના અંગત ફોટા અને વીડિયો શેર કરતાં હોય છે. પણ આ વસ્તુ તેમના માટે જે કેટલી જોખમી સાબિત થઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદની એક સગીરાને યુવકો સાથે મિત્રતા રાખવી જોખમી સાબિત થઈ છે. પોતાની મહિલા મિત્રના પતિ દ્વારા અન્ય યુવકો સાથે મિત્રતા થઈ હતી. આ જ યુવકોએ યુવતીના ન્યુડ ફોટા મેળવી તેના પિતા પાસે ખંડણી માંગવામાં આવી હતી. જે અંગે પોલીસે ગુનો નોંધી 3 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદનાં સરદારનગર પોલીસે જીતુ અલિયાણી, નિકુંજ રાઠોડ, રોહિત ભાટિયાની ખંડણીના ગુનામાં ધરપકડ કરી છે. આ 3 આરોપીએ 16 વર્ષની સગીરાના ન્યુડ ફોટા અને વીડિયો મેળવી તેના પિતા પાસેથી 15 લાખની ખંડણી માંગી હતી. અને જો રૂપિયા નહીં આપવામાં આવે તો તેમની સગીર દીકરીની ઈજ્જતને સોશિયલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે સરદારનગર પોલીસને જાણ થતાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી ગુનાનાં મૂળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસને ખંડણી અને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી કે આખરે આરોપી સુધી યુવતીના ફોટા પહોંચ્યા કેવી રીતે. જે અંગે આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યુ કે જીતુ અલિયાણી સૌપ્રથમ સગીરાનો મિત્ર બન્યો હતો. બાદમાં નિકુંજ રાઠોડે સગીરાને ધમકી આપી કે સગીરાની 35 વર્ષના જીતુ સાથે મિત્રતા છે તે વાત તેના પરિવારને જાણ કરી દેશે અને તે ન કરવું હોય તો ન્યુડ ફોટા અને વીડિયો મોકલ. જે ફોટા વીડીયો મળ્યા બાદ રોહિત ભાટીયા ફોટા અને વીડીયો સગીરાના પિતાને બતાવ્યા અને તે વાયરલ કરવાની ધમકી આપી 15 લાખની ખંડણી માંગી હતી.

જાણો શું છે સમગ્ર ઘટના

સરદાર નગર પોલીસની કસ્ટડીમા રહેલા આ 3 આરોપી ખંડણીના ગુનામાં સંડોવાયેલા છે. જીતુ અલિયાણી, નિકુંજ રાઠો઼, રોહિત ભાટિયાની ધરપકડ કરવામાં આવી છે. આ 3 આરોપીએ 16 વર્ષની સગીરાના ન્યૂડ ફોટા અને વીડિયો મેળવી તેના પિતા પાસેથી 15 લાખની ખંડણી માંગી હતી અને જો રૂપિયા નહી આપવામાં આવે તો તેમની સગીર દિકરીના નગ્ન ફોટો  સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જે અંગે સરદાર નગર પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી ગુનાના મુળ સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસને ખંડણી અને ફોટા વાયરલ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસ હાથ ધરી કે આખરે આરોપી સુધી યુવતીના ફોટા પહોંચ્યા કેવી રીતે. જે અંગે આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે જીતુ અલિયાણી સૌ પ્રથમ સગીરાનો મિત્ર બન્યો હતો. બાદમાં નિકુંજ રાઠોડે સગીરાને ધમકી આપી કે સગીરાની 35 વર્ષના જીતુ સાથે મિત્રતા છે. તે વાત તેના પરિવારને જાણ કરી દેશે અને તે ન કરવુ હોય તો  ન્યુડ ફોટા અને વીડિયો મોકલ. જે ફોટા વીડિયો મળ્યા બાદ રોહિત ભાટીયા ફોટા અને વીડિયો સગીરાના પિતાને બતાવ્યા અને તે વાયરલ કરવાની ધમકી આપી 15 લાખની ખંડણી માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *