ઉત્તર પ્રદેશના કાનપુરના પ્રખ્યાત અપરાધી અને પોલીસ કર્મીઓની હત્યાનો આરોપી ને વિકાસ દૂબેને ગુરુવારે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી છે.જણાવવામાં આવી રહ્યું છે કે મંદિરના સિક્યુરિટી ગાર્ડે તેની ઓળખ કરી અને પોલીસને ખબર આપી.
આ બાજુ વિકાસ દુબઈના બે અન્ય સાથીઓ ને પોલીસે ઍનકાઉન્ટર’માં મારી નાખ્યા છે. વિકાસના સાથી પ્રભાતને કાનપુરના પનકી અને બાબુ સે પ્રવીણને ઇટાવા મા એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.
પોલીસે જણાવ્યું કે બુધવારે ફરીદાબાદ ક્રાઈમ બ્રાન્ચે વિકાસના સાથી પ્રભાત મિશ્રા અને બે અન્ય લોકોને તિરસ્કાર કર્યા હતા. તેમની પાસેથી ચાર પિસ્તોલ અને 44 કારતૂસ મળી આવ્યા હતા.
તેમાંથી બે પિસ્તોલ ઘટના સમયે પોલીસ પાસેથી છીનવી લેવામાં આવી હતી.
ફરીદાબાદના કોર્ટમાં રજૂ કર્યા બાદ બ્યુટી પોલીસે તેને રિમાન્ડ પર કાનપુર લાવી રહી હતી અને એસટીએફ ની ટીમ એસ્કોર્ટ કરી રહી હતી. કાનપુરમાં આવ્યા બાદ પનકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાડીનું પંક્ચર થયું હતું. આ મકાનો ફાયદો ઉઠાવી પ્રભાત પોલીસની પિસ્તોલ લઇને ભાગવા લાગ્યો અને તેની પાછળ પડતાં પોલીસ પાર્ટી ઉપર ફાયરિંગ કર્યું. તેમાં એસટીએફ ના બે જવાનો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે.તેમજ જવાબી કાર્યવાહીમાં બોડી લાગવાને કારણે પ્રતાપ પણ ઘાયલ થઈ ગયો હતો.તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.
આ બાજુ ઇટાવા સિવિલ લાઇન પોલીસે સાચોરા રોડ પર એક મૂડમાં વધુ એક બદમાશને ઠાર કર્યો હતો જેની ઓળખ કાનપુરના બિકરું કાંડના મુખ્ય આરોપી વિકાસ દુબે ના સભ્ય ના રૂપે થઈ હતી.
ઇટાવા પોલીસના અધિક્ષક આકાશ સોમવારે જણાવ્યું કે તેના પર 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.તેની પાસેથી પિસ્તોલ અને એક ડબલ બેરલ બંદૂક અને ઘણા કારતૂસો મળી આવ્યા હતા.
તેમણે જણાવ્યું કે કાનપુર ઇટાવા હાઈવે પર બકેવર વિસ્તારમાં3:00 વાગ્યે એક સ્વીફ્ટ ડિઝાયર ને લુંટીને ભાગી રહ્યા ચાર બદમાશોને સિવિલ લાઈન્સ વિસ્તારમાં રોડ પર પોલીસ સ્ટેશનને ઘેરીને રોકવાની કોશિશ કરી તો બદમાશોએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું.
બદમાશો તરફથી કરવામાં આવેલ ફાયરિંગનો વળતો જવાબ આપવા માટે પોલીસે પણ ફાયરિંગ કર્યું. જેમાં એક બદમાશ ગોળી લાગવાથી ઘાયલ થયો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું જ્યારે અન્ય બદમાશો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news