અચાનક ગાડીની સામે આવીને ઉભી રહી ગઈ સિહણ અને પછી જે થયું…., જુઓ વિડીયો

આવું જ કંઇક બન્યું ગુજરાતના (Gujarat) ગીરમાં (Gir Forest) જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. કાર ગીર જંગલમાં ફરતી હતી, ત્યારે એક સિંહણ (Lioness) કારની સામે ઉભી રહી અને ગર્જના કરવા લાગી. તેની ગર્જનાનો અવાજ સાંભળીને કારમાં બેઠેલા લોકો ગભરાઈ ગયા.  સોશિયલ મીડિયા(Social Media) પર ઝડપથી આ વીડિયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે. આ વાહનમાં ભારતીય વન અધિકારી પ્રવીણ આંગુસામી પણ હતા. તેણે ટ્વિટર પર વીડિયો શેર કરીને પોતાના અનુભવો શેર કર્યા છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, સિંહણ કારની સામે ઉભી છે અને આજુબાજુ જોઈ રહી છે. તે અચાનક ગર્જના કરે છે. પછી, તે તેના રસ્તે જતી રહે છે. વાહનમાં હાજર લોકો શાંતિથી બેસે છે અને તેનું રેકોર્ડિંગ શરૂ કરે છે.

વીડિયો શેર કરતાં પ્રવીણે લખ્યું, “સિંહણ સાથે મારી પહેલી અવિસ્મરણીય તસ્વીર.” આ સિંહણ મારી કારથી 5ફૂટ દૂર હતી. ડ્રાઈવરે કહ્યું કે, ગભરાવાનું કોઈ જરૂર નથી, કારણ કે તે સામાજિક છે અને માલદિર નામની એક જાતિ ગીરની અંદર સુમેળમાં રહે છે. “જંગલનો રાજા, ખરેખર ઘાસના મેદાનોમાં રહે છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *