Hug અને કિસ કરવાના આવા ફાયદા જાણીને તમે દંગ રહી જશો.

શું તમે ક્યારેય વિચાર્યુ છેકે જેને તમે ખુબ પ્રેમ કરો છો તેને તમે કેટલી વખત Hug અને કિસ કરી છે? જો તમેતમારા પ્રિય પાત્રને Hug અને કિસ નિયમીત રીતે કરો છો, તો તમે ખુબ જ તંદુરસ્ત માણસ બની શકો છો. જી હા, એક અઠવાડિયા દરમ્યાન પાંચ કપલ્સ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમા આ ગજબની વાત જાણવામળી છે. આ રીસર્ચની શરૂઆતમાં શોધકર્તાઓએ આ કપલ્સના બ્લડ પ્રેશર લેવલ, ડાયેબીટીક ટેસ્ટ, અને સ્ટ્રેસનાઅમુક ટેસ્ટ કર્યા હતા. ટેસ્ટના રીઝલ્ટ્સ ઘણાં High હતા.

કિસ કરતી વખતે ના કરો આ હરકત શોધકર્તાઓએકપલ્સના આ તમામ ટેસ્ટ બાદ આ કપલ્સને એક રૂમમાં બંધ રાખ્યા અને તેમને કહેવામાં આવ્યુ કે તમે વધુમાં વધુતમારા રીલેશન પર ધ્યાન આપો વધુમાં તેમને કહેવામાં આવ્યુ કે એકબીજા સાથે Hug અને કિસ દ્વારા ઇન્ટીમેટપણ થાવ. અને તેમણે તે કરવાની કોશિષ પણ કરી. સ્ટ્રેસ ફ્રી લગ્ન કરવા ઇચ્છો છો? તો લગ્ન પહેલા આટલું કરોત્યારબાદ એક અઠવાડિયા બાદ આ કપલ્સના તમામ તેજ ટેસ્ટ રીપીટ કરવામાં આવ્યા જે સપ્તાહની શરૂઆતમાંકરવામાં આવ્યા હતા. અને ચમત્કારિક રીતે લગભગ 90 ટકા Subjectsમાં તેમના રીઝલ્ટ્સ ઘણાં પોઝીટીવ અનેહેલ્થી હતા. વેલ આ નાનકડા સંશોધનથી એ સાબિત થયુ છેકે Hug અને કિસ પણ તમે સારી તંદુરસ્તી અનેટેન્શન ફ્રી લાઇફ મેળવી શકો છો.

મગજની શાંતિ જ્યારે બે વ્યક્તિઓ એકબીજાને Hug અને કિસથી સાંત્વના આપે છે, ત્યારે તેમના મગજ શાંતિનોઅનુભવ કરે છે. શરીરને આરામની અનુભૂતિ કરાવે છે, અને તે બંને શાંતિનો અદમ્ય અનુભવ કરે છે.

હ્રદય માટે સારૂં Huggingને વૈજ્ઞાનિક રીતે પણ હ્રદય માટે બેસ્ટ મેડિસીન માનવામાં આવે છે. જ્યારે તમે તમારાપ્રિય પાત્રને Hug કરો છો, ત્યારે તમે સુરક્ષિત અને શાંત અનુભવ કરો છો. જેને હ્રદય માટે બેસ્ટ માનવામાં આવે છે.

Stressમાં ઘટાડો કરે છે કિસ અને Hugging stress ઘટાડવા માટે પણ અક્સીર ઇલાજ માનવામાં આવે છે.

Blood Pressure કિસ અને Huggingથી તમારી ધમનીઓમાં રક્તપ્રવાહ નોર્મલ રહે છે, જેથી તે blood pressure ને પણ કાબુમાં રાખે છે.

headache જો તમે દુખી છો, અથવા તો તમારા પ્રિય પાત્રને કોઇ દુખ સતાવી રહ્યું છે, તો જઇને તેને જોરદારHug કરો તેનુ અડધુ દુખ તેમ જ દૂર થઇ જશે. જ્યારે તમે તમારા પ્રિય પાત્રને Hug કરો છો, ત્યારે તમારા પ્રિયપાત્રના શરીરમાંથી તે દર્દને દૂર કરવામાં મદદરૂપ બની શકે છે.

Lose weight યસ, જો તમે ઝડપથી વજન ઉતારવા ઇચ્છો છો તો કિસથી દૂર ના રહો. એક સંશોધન મુજબ Kiss 8થી 16 ટકા કેલરીને બર્ન કરી શકે છે.

કિસ ખુબ જ હેલ્થી માનવામાં આવે છે. કહેવાય છેકે તમારા પાર્ટનરને નિયમીતરીતે 5 મિનીટ સુધી કીસ કરવાથી તમારી neck and jawline શેપમાં રાખે છે. કિસમોંઢાની કસરત માટે બેસ્ટઓપ્શન છે

વ્યસનથી દૂર રાખે છે જો તમે તમારા પ્રિય પાત્રને Kiss અને Hugg નિયમીત રીતે કરો છો, તો તે આદત તમનેકોઇ પણ પ્રકારના વ્યસનથી દૂર રાખશે. નિષ્ણાંતો કહે છેકે તેનાથી તમે મિઠાઇઓથી પણ દૂર રહેશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *