ગુજરાત રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકુ આવાસ પુરુ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ છેપ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) તા.૨૦-૧૧-૨૦૧૬થી અમલમાં મુકવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને “પોતાના સ્વપ્નનું ઘર” મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે.
આ બધાની વચ્ચે પ્રધાનમંત્રી આવાસની આડમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં LIG આવાસ નું સ્લેબ અચાનક પડી જતા શ્રમિકો ને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. પાંડેસરા માં જર્જરીય આવાસ ની બિલ્ડીંગ નો સ્લેબ પડતા શ્રમિકોને રોડ રહેવા નો વારો આવ્યો.
પાંડેસરા વિસ્તારમાં બેઘર થયેલા શ્રમિકોએ પ્રશાસનને વારંવાર અપીલ હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા. ત્યાર બાદ ધારાસભ્ય ને પણ રજુઆત કરાઈ હતી. ધારાસભ્ય વિવેક પટેલ ને રજુવાત કરવામાં આવેલ શ્રમિકો ને મળ્યા અસંતોષ કારક જવાબ.
સુરત: LIG આવાસ નું સ્લેબ અચાનક પડી જતા શ્રમિકોને કરવો પડી રહ્યો છે હાલાકી નો સામનો -જુઓ વિડીયો pic.twitter.com/Z76nWQ2mtv
— Trishul News (@TrishulNews) December 19, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle