લગ્નના પાંચ-પાંચ મહિના પછી પણ સબંધ બનાવવા તૈયાર નહોતી પત્ની, છેવટે મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો થયો ધડાકો

હાલ એક એવો કિસ્સો બન્યો જેમાં કિન્નર પુત્રવધુને મળી સાસરિયાઓન હોસ ઉડી ગયા હતા. મળતી માહિતી મુજબ, 28 ઓક્ટોબરે એક યુવકે લગ્ન કર્યા હતા. કોઈ પણ મુશ્કેલી વગર લગ્ન સમાપ્ત થઇ ગયા હતા. પરિવારનું કહેવું છે દુલ્હને પાંચ મહિના સુધી પતિને એની પાસે જ ન આવા દીધો. તે દરરોજ કોઈ નવું બાનું આપતી હતી. જેમ એના પતિને એના પર શંકા ગઈ તો એણે છોકરીનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો. રિપોર્ટ આવતા જ પરિવારના હોસ ઉડી ગયા હતા.

મેડિકલ રિપોર્ટ મુજબ જાણવા મળ્યું કે, દુલ્હન એક કિન્નર છે. જયારે છોકરાના પરિવારને જાણ થઇ ત્યારે એક જ પળમાં ખુશી ગાયબ થઇ ગઈ. ત્યાં જ છોકરાના પરિવાર દ્વારા છોકરીના પરિવાર પર ધોખાથી લગ્ન કરાવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાં જ પીડિત દુલ્હને આરોપ લગાવ્યો હતો કે, એમના સાસરા વાળાએ એને બંધક બનાવી રાખી હતી. ત્યાર પછી પોલીસે તાત્કાલિક એક્સન લઇ દુલ્હન અને સાસરિયાઓને પોલીસ સ્ટેશન લઇ ગઈ.

છોકરી અને છોકરાના પરિવાર વચ્ચે પોલીસ સ્ટેશનમાં ખુબ બબાલ થઇ હતી. ત્યાં જ છોકરાના પરિવાર વાળાએ દુલ્હનને ઘરમાં રાખવાનો ઇન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત છોકરાના પરિવારવાળાએ પોલીસને છોકરીની મેડિકલ રિપોર્ટ પણ બતાવ્યો હતો. ઘણી બબાલ પછી દુલ્હન પોતાના પરિવાર સાથે જતી રહી હતી. ત્યાં જ ઇન્સ્પેકટર એચએન સિંહનું કહેવું છે કે, છોકરો અને છોકરીના પરિવારને સ્ટેશન બોલાવ્યા હતા. છોકરીને એના પરિવારને સોંપી દેવામાં આવી છે. આ મામલે હજુ સુધી કઈ નોંધવામાં આવ્યું નથી.

છોકરાના પરિવારનો આરોપ છે કે, છોકરીના પરિવારે અમને અંધારામાં રાખી કિન્નર સાથે એમના દીકરાના લગ્ન કરાવ્યા છે. પરિવારનું કહેવું છે કે, લગ્ન પછી 5 મહિના સુધી છોકરીએ પતિને એની પાસે ન આવવા દીધો. ત્યાં જ પરિવારનો આરોપ છે કે, છોકરીએ એને જબદસ્તીના આરોપમાં ફસાવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત છોકરીએ પતિ પર ખોટો કેસ કરવાની પણ ધમકી આપી હતી. છોકરાના પરિવારનું કહેવું છે કે, તે ઘરથી ચૂપ-ચાપ ભાગવાની કોશિશ કરી રહી હતી. એને રોકવાની કોશિશ કરી તો પરિવાર પર જ બંધક બનાવવાનો આરોપ લાગવી દીધો અને પોલીસને બોલાવી લીધી હતી. આ ઘટના યુપીના મુઝ્ઝફરનગરમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *