પાંચ રૂપિયાની આ વસ્તુ 50થી વધારે બીમારીઓ કરે છે રાતોરાત દુર- જાણો જલ્દી

શરીરમાં કેલ્શિયમની કમી થવાથી માંસપેશી અને હાડકા સંબંધી બીમારી થાય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપથી અનેક વિકૃતિઓ આવી શકે છે. કેલ્શિયમની ઉણપથી હાડકા ઉપરાંત રક્ત સંબંધી અનેક બીમારીઓ થઇ શકે છે. આયુર્વેદ અનુસાર એવું કહેવાય છે કે, કફની સમસ્યા પણ કેલ્શિયની કમીથી થાય છે. કેલ્શિયમ એક માઈક્રોન્યુટ્રીયંટ છે. જે એક સુક્ષ્મ પોષકતત્વ છે. જે શરીરમાં રહે ત્યારે જ અન્ય પોષક તત્વ રહે છે. અને 2 રૂપિયામાં મળતો ચૂનો શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારી શરીરને અનેક બીમારીથી બચાવી શકે છે.

પુરુષત્વ વધારે છે
ઘણા પુરુષોમાં શુક્રાણુ ન બનવાની સમસ્યા જોવા મળતી હોય છે. એવામાં જો શેરડીના રસ સાથે ચૂનાનું સેવન કરવામાં આવે તો શરીરમાં ભરપુર માત્રામાં શુક્રાણુ બનવાનું શરુ થઇ જાય છે. તે પુરુષો માટે ખુબ ફાયદાકારક છે. તેનું સેવન કેવી રીતે કરવું તે લેખમાં નીચે આપેલું છે તે રીતે કરવું.

વિદ્યાર્થીઓ માટે 
વિદ્યાર્થીઓ માટે ચૂનો ખુબ જ ફાયદાકારક છે. ચુનાના સેવનથી લંબાઈ વધે છે. તેના માટે એક ઘઉંના દાણા બરાબર ચૂનો લઇ તેને દહીં સાથે ખાવામાં આવે તો લંબાઈ વધે છે તેમજ વિદ્યાર્થીને સ્મરણ શક્તિ પણ વધે છે. જો દહીં ન હોય તો તમે દાળ અથવા પાણી સાથે પણ તેનું સેવન કરી શકો છો.

મંદ બુદ્ધિ બાળક માટે
જે બાળકોની બુદ્ધિનો વિકાસ નથી થતો તેમજ બાળક મંદ બુદ્ધિ છે તો તેમના માટે પણ ચૂનો અસરકારક ઉપાય છે. જે બાળકોમાં બુદ્ધિ ઓછી છે અથવા તો મગજ થોડું ધીમે કાર્ય કરે છે. આ ઉપરાંત ધીમે વિચારે છે તો તેવા બાળકોને ચૂનો ખવડાવવામાં આવે તો તે ઠીક થઇ જાય છે.

માસિક ધર્મ સંબંધી સમસ્યા 
માસિકધર્મ દરમિયાન મહિલાઓને ઘણી સમસ્યાઓ આવતી હોય છે. જેમ કે, માસિક ધર્મમાં અનિયમિતતા, તેમજ દુઃખાવો થાય છે તેના માટે સૌથી શ્રેષ્ઠ ઈલાજ છે ચૂનો. આ સમસ્યાઓ માટે મહિલાઓએ પણ પાણી અથવા દાળ સાથે ઘઉંના દાણા બરાબર ચૂનાનું સેવન કરવું જોઈએ.

ગર્ભવતી સ્ત્રી માટે
ગર્ભાવસ્થા દરમિયાન ચૂનાનું સેવન બાળક અને માતા બંને માટે લાભદાયી સાબિત થાય છે. તમને જણાવી દઈએ કે, જ્યારે મહિલા ગર્ભવતી હોય ત્યારે તેને કેલ્શિયમની ખાસ જરૂરીયાત હોય છે. એવામાં ચૂનો કેલ્શિયમનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત હોય છે. તેના માટે ગર્ભવતી મહિલાએ આ રીતે ચૂનાનું સેવન કરવું જોઈએ. એક ગ્લાસ દાડમનો રસ લેવો તેમાં એક ઘઉંના દાણા બરાબર ચૂનો ઉમેરવો અને તેનું નિયમિત પણે નવ મહિના સુધી સેવન કરવું જોઈએ.

આ રીતે જો ગર્ભવતી મહિલા નવ મહિના સુધી ચૂનાનું સેવન કરે છે તો સૌપ્રથમ તો બાળકને જન્મ આપતા સમયે તકલીફ ઓછી થશે અને નોર્મલ ડીલેવરી થશે. આ ઉપરાંત હૃષ્ટ પૃષ્ટ અને તંદુરસ્ત બાળક જન્મે છે. તેમજ જે બાળકની માતા ચૂનાનું સેવન કરે છે તેનું બાળક જીવનમાં ઝડપથી બીમાર નથી પડતું અને સ્વસ્થ રહેશે. આ ઉપરાંત તે બાળક હોશિયાર અને બુદ્ધિમાન પણ બને છે.

હાડકા સંબંધી દરેક સમસ્યા દુર કરે છે
આપણા કરોડરજ્જુના મણકામાં જગ્યા વધી જતા કરોડરજ્જુ સંબંધી સમસ્યા થાય છે. તેમાં ચૂનો ખુબ જ ફાયદાકારક રહે છે. જયારે હાડકું તૂટી જાય છે ત્યારે તેને જોડવા માટે ચૂનો સૌથી કારગાર સાબિત થાય છે. તૂટેલા હાડકાને ઝડપથી જોડવા માટે રોજે સવારે ખાલી પેટ ચૂનાનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ચુનાથી ગોઠણ, કમર તેમજ ખભાનો દુઃખાવો ઠીક થઈ જાય છે.

મોં માટે અને લોહીની ઉણપ સંબંધી બીમારી
મોં માં સેન્સીવીટી એટલે કે, કંઈ પણ ગરમ કે ઠંડુ વસ્તુના સેવનથી દાંતમાં દુઃખાવો થતો હોય તેમજ મોં માં ચાંદા પડ્યા હોય તો તેના માટે ચૂનાનું પાણી પીવાથી તે ઠીક થઇ જાય છે. જે લોકોના શરીરમાં હિમોગ્લોબીનની કમી હોય તેમજ એનેમિયા જેવી સમસ્યા હોય તો તે વ્યક્તિએ સંતરાના રસ સાથે ઘઉંના દાણા બરાબર ચુનાનું સેવન કરવું જોઈએ. તેનાથી શરીરમાં ઝડપથી રક્ત બનવાનું શરૂ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *