આખેઆખા માણસને જીવતો ગળવા લાગ્યો વિશાળકાય અજગર- હિંમતવાળા જ જોજો વીડિયો

સોશિયલ મીડિયાની દુનિયા આશ્ચર્યજનક અને ચોંકાવનારી વસ્તુઓથી ભરેલી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું જોવા-સાંભળવા મળી જાય તે કોઈ કહી શકતું નથી.…

સોશિયલ મીડિયાની દુનિયા આશ્ચર્યજનક અને ચોંકાવનારી વસ્તુઓથી ભરેલી છે. આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું જોવા-સાંભળવા મળી જાય તે કોઈ કહી શકતું નથી. હવે આવો જ એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને કોઈ દરેક મોઢામાં આંગળા નાખી જશે. આ વીડિયો એક વૃદ્ધ વ્યક્તિનો છે જેને અજગરની સળી કરવી મોંઘી પડી ગઈ હતી.

આજે પણ ઘણા લોકો એવા છે કે, જેને વન્ય પ્રાણીઓ શાંતિથી બેઠા હોય તે જોઈ શકતા નથી અને તેમની સળી કરવા લાગે છે. અહિયાં પણ એવું જ કઈક થયું હતું. એક વૃદ્ધ વ્યક્તિએ અજગરની સળી કરી તેના જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી. વિશાળકાય અજગરે આ વ્યક્તિને ભરડામાં લઇ લીધા હતા. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો જોતાની સાથે જ લોકો ભાન ભુલી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Rawal (@vishnurawal_media)

વિશાળકાય અજગરે આ માણસને…
જે વીડિયો સામે આવ્યો છે તે જોઈને જાણવા મળે છે કે, અજગર તેના રસ્તે જઈ રહ્યો હતો ત્યારે આ વ્યક્તિ તેની નજીક આવ્યા અને તેને પરેશાન કરવા લાગ્યા. આવી સ્થિતિમાં, અજગર પણ વળતો પ્રહાર કર્યો અને તરત જ વ્યક્તિને પકડી લીધો. અજગર વૃદ્ધાના ગળામાં લપેટાઈ ગયો. જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી.

ગુસ્સે ભરાયેલો અજગર વૃદ્ધાને જીવતો ગળી જવાનો હતો ત્યારે કેટલાક લોકો તેની મદદ કરવા પહોંચ્યા. ફ્રેમમાં જે કંઈ દેખાય છે તે ખરેખર ખુબ જ ચોંકાવનારું છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર vishnurawal_media નામના પેજ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *