સુરતમાં ફરીએકવાર ખેલાયો ખૂની ખેલ, બુટલેગર ઉપર થયું ફાયરિંગ અને…

સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ચારથી પાંચ હત્યાના બનાવ બની ચૂક્યા છે. તેવામાં સુરતમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. આવી જ એક ઘટના સુરતના…

સુરત શહેરમાં છેલ્લા પાંચ દિવસમાં ચારથી પાંચ હત્યાના બનાવ બની ચૂક્યા છે. તેવામાં સુરતમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. આવી જ એક ઘટના સુરતના લિંબાયત વિસ્તારમાં બની છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા ચોક પાસે રાકેશ નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા શખસોએ તીક્ષ્ણ હથિયાર દ્વારા હુમલો કર્યો હતો.

અજાણ્યા લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હોસ્પીટલમાં રાકેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઘટના સ્થળેથી એક રિવોલ્વર પણ મળી આવી છે. આ ઘટના બનતા લિંબાયત પોલીસ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ચૂક્યો છે.

હવે સુરતના અત્યારના 307 કલમ અંતર્ગત જેવા ગુનાઓ સામાન્ય બની ચૂક્યા છે.સુરતમાં દિવસેને દિવસે રોજબરોજ આવી ઘટનાઓ સામે આવતી રહે છે.સુરતમાં ગુનેગારોને પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર રહ્યો નથી તેવું લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *