એક વર્ષની દીકરીના પિતા છે બોર્ડર પર, માતાએ કર્યું ટ્વીટ કે મારી દીકરીનો બર્થડે છે અને પોલીસ આવી…

શનિવારે મથુરા જીલ્લાના મહાદેવ કોલોની રહેવાસી સંગીતા સિંહ એ પોતાના ટવીટરથી પોતાની દીકરીનો જન્મદીન છે. સંગીતા સિંહના પતિ આર્મીમાં ફરજ પર છે. પોતાની દીકરીનો પ્રથમ…

શનિવારે મથુરા જીલ્લાના મહાદેવ કોલોની રહેવાસી સંગીતા સિંહ એ પોતાના ટવીટરથી પોતાની દીકરીનો જન્મદીન છે. સંગીતા સિંહના પતિ આર્મીમાં ફરજ પર છે. પોતાની દીકરીનો પ્રથમ જન્મદિવસ કેવી રીતે ઉજવાશે તેની ચિંતા તેને હતી. ત્યારે તેનેટ્વીટ કરીને મથુરા પોલીસને જણાવ્યું કે તમે કેક લઈને આવ્યો ત્યાતો જન્મદિવસ ઉજવવા માટે પોલીસ કર્મી કેક અને ગિફ્ટ લઈને પહોંચ્યા.

તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે થોડા સમય બાદ ત્રણ કાર તેમજ ઘણી બધી બાઇક પર સવાર યુપી પોલીસના અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ તેના ઘરે એક બર્થ ડે કેક લઈ ઘણા બધા ફુગ્ગા ઓ તથા ગિફ્ટ લઈને પહોંચી ગયા.

બાળકીની માતા બેંકર છે. પરિવારના અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં કેક કાપી તેનો પહેલો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. જે બધા માટે અવિસ્મરણીય યાદગાર બની ગયો. પરિવારે આ પોલીસના કાર્ય માટે તેમનો આભાર વ્યક્ત કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *