IIT એન્જિનિયરોએ બનાવી એવી સિસ્ટમ, જેનાથી દૂરથી જ ટેસ્ટ થઇ જશે કોરોના: જાણો વિગતે

આખી દુનિયા આ સમયે કોરોનાવાયરસ મહા મારી સામે લડી રહી છે.એવામાં આઈઆઈટીના બે એન્જિનિયરોએ કેવું ડિવાઇસ બનાવવામાં સફળતા મેળવી છે જે માત્ર સ્કેન કર્યા હોવાથી બે મિનિટમાં જણાવી દેશે કે આ વ્યક્તિને કોરોના સંક્રમિત છે કે નથી. આ ટેસ્ટ કરવા માટે કોઈ ડોક્ટર કે વ્યક્તિની જરૂર નથી હોતી. એટલું જ નહીં મેટ્રો સ્ટેશન, એરપોર્ટ,railway station ભીડભાડવાળી જગ્યાઓ પર લોકોની તપાસ કરવા માટે ખૂબ મદદગાર સાબિત થશે.

જણાવવામાં આવી રહ્યું છે કે રોપડ ના બે એન્જિનિયરો રવિબાપુ અને વિનીતા અરોડાએ મળી વાઈરસના દર્દીઓની તપાસ અને તેમાં કોરોનાવાયરસ હોવાની સંભાવના ને લઈને એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે દૂરથી જ વ્યક્તિના મોઢાને સ્કેન કરી કોમ્પ્યુટરમાં મોકલશે.એની ખાસ વાત એ છે કે આ ટેકનિક દ્વારા ઘણે દૂર બેઠેલ વ્યક્તિ પણ કોમ્પ્યુટર દ્વારા બે મિનિટમાં ખબર પડી જશે કે આ વ્યક્તિ કોરોના સંક્રમિત છે કે નહીં.

સૌથી મોટી વાત એ છે કે આ બંને એન્જિનિયરોએ લોકોને સ્કેન કરવા માટે ઇન્ફ્રારેડ વિઝન સિસ્ટમ તૈયાર કર્યું છે.ત્યારબાદ તેમાં ઇન્ફ્રારેડ ડિટેક્ટર લગાવ્યું છે જેના પછી એરપોર્ટ મેટ્રો સ્ટેશન જીબી ભીડવાળી જગ્યા ઉપર ખૂબ કામમાં લાગશે. આ ટેકનિક તરત જ એક સાથે ઘણા લોકોને ટેસ્ટ કરી શકશે.

તેને તૈયાર કરનાર રવિ બાબુ એ આઈ.ટી.આઈ રોપડ માં ગેમો કરી બતાવ્યું. સાથે જ તેમનો સાથી રોકડમાં આઇટીઆઇના થી દુર ઘરેથી જણાવી રહી છે કે ન થનાર વ્યક્તિ બિલકુલ ઠીક છે કે નહીં.તેમણે જણાવ્યું છે કે બેંગ્લોરની એક કંપની સાથે આ ટેકનિકને લઈને સમજૂતી થઈ ચૂકી છે જે ક્લિનિકલ ટેસ્ટ બાદ બજારમાં ઉતારવામાં આવશે. આ ટેકનિક દ્વારા ખૂબ મહત્વપૂર્ણ પરિણામો સામે આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *