મધ્ય કાશ્મીરમાં શ્રીનગરના નોગામના વાગુરા વિસ્તારમાં રાત્રી દરમિયાન લશ્કરી કાર્યવાહીમાં ઠાર કરવામાં આવેલ આંતકવાદીની ઓળખ ઉઝૈર અશરફ ડાર હોવાનું ઓફીસીઅલ રીતે જણાવવામાં આવ્યું હતું.
કાશ્મીરના શોપીયાનમાં સીઆરપીએફએ એન્કાઉન્ટરમાં ઉઝૈર અશરફ ડાર નામના આતંકીને ઠાર કરવામાં આવ્યો છે.આ ઉઝૈર અશરફ ડાર નામનો આંતકવાદી વંદિના મેલ્હુરા વાચી ઝૈનાપોરાનો રહેવાસી ઉઝૈર 02 જાન્યુઆરી, 2021 થી સક્રિય થયો હતો.
#UDPATE | J&K: The terrorist killed in the encounter with CRPF, has been identified as Uzair Ashraf Dar, a resident of Shopian. 1 pistol, 1 ammunition magazine, 6 rounds, and 2 grenades recovered.
— ANI (@ANI) June 16, 2021
અધિકારીઓએ જણાવ્યું હતું કે તેની પાસેથી 1 પિસ્તોલ, 1 દારૂગોળો ભરવાનું મેગઝિન, 6 રાઉન્ડ, અને 2 ગ્રેનેડ મળી આવ્યા છે.
આતંકવાદીઓ છુપાયા છે તેમના વિશેની ચોક્કસ માહિતી વચ્ચે પોલીસ અને સીઆરપીએફની ટીમે આ વિસ્તારમાં શરૂ કરાયેલા કોર્ડન-એન્ડ સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર કર્યો હતો અને તેમાં ઉઝૈર અશરફ ડાર નામના આતંકીને ઠાર કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.