નવસારીમાં ટ્રાફિકના દંડથી કંટાળેલા યુવાને સરકાર વિરુદ્ધ કાઢ્યો બળાપો, કહ્યું ન કહેવાનું

1લી નવેમ્બરથી ટ્રાફિકનો નવો એક્ટ લાગુ થઇ ગયો છે. લોકોની સલામતીના નામે સરકાર લોકો પાસેથી હજારો-હજારોના દંડ ઉઘરાવી રહી છે. પહેલા જે સામાન્ય દંડ હતો એ આજે 10 ગણો વધારી દીધો છે. અને લોકોને મજબુર કર્યા છે કે તમે કોઈ પણ સંજોગે દંડ ભરો. અને સરકાર પણ કોઈ બાનછોડ રાખતી નથી એવું લોકોનું કહેવું છે.

જયારથી આ નવો એક્ટ લાગ્યો છે ત્યારથી સરકાર લોકો પાસેથી બમણા દંડ ઉઘરાવાનું ચાલુ કરી દીધું છે, તમે જાણતા હશો કે ઘણી એવી ઘટના સામે આવી છે કે જાહેર જનતા સરકાર સામે લડી રહી છે કે આ બધું જે કરી રહી છે તે તદ્દન ખોટી રીતે કરી રહી છે. લોકોના ઘણા બધા વિડીયો વાઈરલ થયા છે. અહિયાં પણ એક નવસારીના વ્યક્તિનો વિડીયો વાઈરલ થયો છે. જે અહીં આપવામાં આવ્યો છે.

અંહી આપેલ વિડીયોમાં તમે સાફ-સાફ જોયું કે નવસારીનો આ વ્યક્તિ સરકાર દ્વારા ઉઘરાવામાં આવતા રૂપિયા નો વિરોધ કરી રહ્યો છે, સાથે સાથે તે જણાવે છે કે આવી ભયંકર મંદીમાં 500 રૂપિયા કેમ આવે તે તમે કોઈ સરકાર નથી જાણતા. અને સાથે સાથે સરકારને કહે છે કે તમે કામ કમાઈને બતાવો 500 રૂપિયા આવી મંદીમાં. સાથે સાથે તે જણાવે છે કે પહેલા રોડનું સમારકામ કરવો પછી દંડ લેવા આવો. તે જણાવે છે કે નવસારીના રોડની હાલત ખુબ ખરાબ છે, અને તમારે 500-500 રૂપિયા ભેગા કરો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *