અમદાવાદમાં ૧૬ વર્ષીય સગીરાને ગેસ્ટહાઉસમાં લઇ જઈને બે શખ્સોએ કલાકો સુધી માણ્યું શરીરસુખ અને…

અમદાવાદ(ગુજરાત): આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના બનાવો વધી રહ્યા છે, ત્યારે હવે સગીરાઓ પર દુષ્કર્મના બનાવો પણ વધી રહ્યા છે. પોલીસ સ્ટેશને અમદાવાદના…

અમદાવાદ(ગુજરાત): આજકાલ મહિલાઓ પર શારીરિક અને માનસિક ત્રાસના બનાવો વધી રહ્યા છે, ત્યારે હવે સગીરાઓ પર દુષ્કર્મના બનાવો પણ વધી રહ્યા છે. પોલીસ સ્ટેશને અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 16 વર્ષની સગીરા સાથે બે વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે.

સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, 3 વ્યક્તિઓ ફોર વ્હીલરમાં 16 વર્ષની સગીરાને બેસાડીને અડાલજ લઇ ગયા હતા. ત્યારબાદ એક ગેસ્ટહાઉસમાં 3 માંથી 2 આરોપીઓએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. બાદમાં આરોપીઓ સગીરાને પરત ચાંદખેડામાં ઉતારીને ધમકી આપી હતી કે, જો કોઇને કહીશ તો તને જાનથી મારી નાંખીશુ. જેથી સગીરા ડરી જઈએ ઘરે પહોંચી હતી. ત્યારે પરિવારજનોએ સગીરાને ક્યાં ગઇ હતી તે અંગે પૂછતા સગીરાએ જણાવ્યુ કે, 2 લોકોએ મારી સાથે દુષ્કર્મ આચર્યુ છે. સગીરાએ આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 2 આરોપી વિરૂદ્ધ દુષ્કર્મ અને 1 સામે મદદગારી કરવાનો ગુનો નોંધાવતા પોલીસે વધુ તપાસ શરુ કરી છે.

40 વર્ષના આધેડ ચાંદખેડા વિસ્તારમાં તેના પરિવાર સાથે રહે છે. આધેડને સંતાનમાં 18 વર્ષનો પુત્ર અને 16 વર્ષની સગીરા છે. શુક્રવારે 10 જૂલાઇએ બપોરના 3 વાગ્યાની આસપાસ સગીરાને તેના પરિચિત 3 વ્યક્તિઓ માંથી 1 યુવકે ગ્લોબલ હાઇસ્કૂલ પાસે મળવા બોલાવી હતી. જયારે સગીરાએ મળવાની ના પાડી ત્યારે આરોપીએ બિભત્સ ગાળો બોલીને તેમજ ધમકી આપીને મળવા બોલાવી હતી. જયારે સગીરા ત્યાં ગઈ ત્યારે 1 ફોર વ્હીલરમાં 3 આરોપીઓ સગીરાને બેસાડીને અદાલજના એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા.

જ્યાં 2 આરોપીઓએ વાર ફરતી સગીરા પર 2 કલાક સુધી દુષ્કર્મ આચર્યુ હતુ. 3 આરોપીઓએ દુષ્કર્મ આચર્યા બાદ સગીરાને ધમકી આપી હતી કે, જો તુ કોઇને આ વાતની જાણ કોઈને કંઇપણ કહીશ તો જાનથી મારી નાખીશુ. રાતના 8.30 વાગ્યાની આસપાસ આરોપીઓ ચાંદખેડામાં સગીરાને ઉતારીને જતા રહ્યા હતા. પછી સગીરા ત્રણેય આરોપીઓની ધમકીથી ગભરાઇને ઘરે પહોંચી હતી. ત્યારે સગીરાના પરિવારજનોએ પૂછ્યું હતું કે, 4 કલાકથી તું ક્યાં હતી. જેથી પરિવારજનોને સગીરાએ રડતા રડતા તેની સાથે થયેલ દુષ્કર્મની જાણ કરી હતી. સગીરાએ આ અંગે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 3 આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *