ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

માત્ર ત્રણ ઈંડાના ઓર્ડર પર અમદાવાદની ફાઈવ સ્ટાર હોટલે બોલિવુડના કમ્પોઝરને પકડાવ્યુ 1672 રૂપિયાનું બીલ

Ahmedabad's five star hotel gives bill of Rs.1672 to Bollywood composer on orders of just three eggs

બોલીવુડ અભિનેતા રાહુલ બોસ પાછલા વર્ષે જુલાઈમાં ચંડીગઢમાં એક ફાઈવ સ્ટાર હોટલમાં બે કેળા માટે 442 રૂપિયા ચૂકવ્યા બાદ તેણે આ અનુભવ જાહેર કર્યા બાદ હવે બોલીવુડ સંગીતકાર શેખર રવજિયાનીને પણ ગુરુવારે આવો અનુભવ થયો..

ત્રણ ઈંડાનું આટલું લાંબુ બિલ…

અમદાવાદમાં આશ્રમરોડ પર આવેલી ફાઈવ સ્ટાર હોટલ હયાત રેજંસીમાં તેણે ત્રણ બોઈલ એગ ઓર્ડર કર્યા અને તેનું બીલ 1672 રૂપિયા આવ્યું. ત્યારે શેખર ચોંકી ગયો. તેણે આ અનુભવ ટ્વીટર પર શેર કર્યો.

ટ્વીટ કરીને કડવો અનુભવ શેર કર્યો..

ટ્વીટર પર તેણે આ બીલની ઈમેજ પોસ્ટ કરીને લખ્યું કે અહીં એક ફાઈવ સ્ટાર હોટલ હયાત રેજંસીમાં માત્ર ત્રણ ઈંડા માટે રૂ.1672 સૌથી વધુ કિંમત લઈ રહ્યા હતા. ત્રણ ઈંડાની સફેદી માટે રૂ.1672..!!! એક એગ્જોર્બિટ્રેટ ભોજન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.