દુબઈથી ભારતના એરપોર્ટ પર લેન્ડ થઇ રહેલા એર ઇન્ડીયાના વિમાનના થયા બે ટુકડા- જુઓ લાઈવ વિડીયો

દુબઇથી કાલિકટ આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ. વિમાનમાં 191 મુસાફરો સવાર હતા: દુબઈથી આવેલું ઍર ઈન્ડિયાનું વિમાન કેરલના ઍરપોર્ટ પર ક્રેશ થયું. કેરલમાં કોઝિકોડ…

દુબઇથી કાલિકટ આવી રહેલું એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ. વિમાનમાં 191 મુસાફરો સવાર હતા: દુબઈથી આવેલું ઍર ઈન્ડિયાનું વિમાન કેરલના ઍરપોર્ટ પર ક્રેશ થયું. કેરલમાં કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસમાં સવાર બે પાઈલટ સહીત 18 લોકોના મોત થયા હતા.

10 બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 191 પેસેન્જર્સ પ્લેનમાં સવાર હતાં. વિમાન ક્રેશ થતાં બે ટુકડા થયાં હતાં અને આ ઘટનામાં એક પાયલટનું મોત થયાના પ્રાથમિક સમાચાર મળ્યાં છે.

અકસ્માત સર્જાયો ત્યારે એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ ઉરાણ કરી રહી હતી. રનવેને ઓવરશૂટ કર્યા પછી વિમાન અનેક ટુકડા માં વિખાઈ ગયું. સાંજે સાત વાગ્યે આજુબાજુ આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ વચ્ચે આ ઘટના બની હતી. ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 191 મુસાફરો સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *