શા માટે અક્ષય કુમારની ઉડી મજાક? આ એક જાહેરાતના કારણે પતિ જશે કેરિયર? જુઓ…

અક્ષયકુમાર વિષે તો આપ જાણતા હશો કે અક્ષય કુમાર તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. તેથી જ તેઓ દરરોજ સવારે ખુબ જલ્દી જાગી જાય…

અક્ષયકુમાર વિષે તો આપ જાણતા હશો કે અક્ષય કુમાર તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. તેથી જ તેઓ દરરોજ સવારે ખુબ જલ્દી જાગી જાય છે અને રાત્રે 9 વાગ્યે સૂઈ જાય છે. એટલું જ નહીં જો આ સમય દરમિયાન તેઓ શૂટિંગ પર હોય તો તેઓ નાઇટ શિફ્ટ ન કરવાનો પ્રયાસ કરે છે. જેથી તેમની દિનચર્યામાં ખલેલ ન પહોંચે.

અક્ષયકુમાર તેની ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. તેથી જ તેઓ દરરોજ સવારે ખુબ જલ્દી જાગી જાય છે અને રાત્રે 9 વાગ્યે સૂઈ જાય છે. એટલું જ નહીં જો આ સમય દરમિયાન તેઓ શૂટિંગ પર હોય તો તેઓ નાઇટ શિફ્ટ ન કરવાનો પ્રયાસ કરે છે. જેથી તેમની દિનચર્યામાં ખલેલ ન પહોંચે. તમને જણાવી દઈએ કે અક્ષયકુમાર નિર્વ્યસની છે.

અક્ષયકુમાર ક્યારેય યુવાનોને નેગેટીવ માર્ગદર્શન મળે કે લોકોમાં કુટેવનો જન્મ થાય એવા મેસેજ કે સ્ટોરી વળી ફિલ્મ કે જાહેરાત નથી કરતા તે જગજાહેર છે. ત્યારે હાલ અક્ષયકુમારના ફેન્સ લોકોને આઘાત લાગે તેવો મુદ્દો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. અક્ષયકુમાર નશાકારાક દ્રવ્યો કે તેની જાહેરાતનો હંમેશા વિરોધી રહ્યો છે.

હાલમાં એક વાયરલ થયેલા વિડીયોમાં અક્ષય કુમાર અજય દેવગણ, અને શાહરૂખ ખાન સાથે વિમલ ની જાહેરાત માં દેખાશે તેવું સ્પષ્ટ થઇ રહ્યું હોય તેવું લાગે છે. લોકો હાલ અક્ષયકુમાર ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે. ત્યારે તેણે હવે ગુટખા ની જાહેરાત કરતા વિવાદમાં આવી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *