ભારત દેશમાં દેવી અને દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. ભારતમાં ઘણા એવા મંદિરો છે જે જ્યાં દેવી શક્તિ સાક્ષાત જોવા મળે છે. જ્યાં ભક્તો તેમની મુશ્કેલી અને રોગો સાથે આવે છે. ત્યારે તેનું નિવારણ પણ ચોક્કસ થાય છે.
સમગ્ર દેશમાં હજુમાનજીના ઘણા ચમત્કારિક મંદિરો છે. તે ચમત્કારિક મંદિરોમાં એક એં પણ મંદિર છે જ્યાં થતા ચમત્કાર વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. પરંતુ આ વાત સત્ય છે કે મધ્યપ્રદેશના ભીંડ જીલ્લામાં આવેલું હનુમાનજીનું પ્રખ્યાત મંદિર દંદ્રૌઆ ધામ છે. આ મંદિરમાં ડોક્ટર તરીકે હનુમાનની પૂજા કરવામાં આવે છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મંદિરના હનુમાનજી પોતે તેમના ભક્તની સારવાર માટે ડોક્ટર બનીને આવ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, એક સાધુ શિવકુમાર દાસને કેંસરની બીમારી થઇ હતી. હનુમાનજી એક ડોકટરના રૂપમાં તેમને મંદિરમાં દર્શન આપ્યા હતા. ત્યારે હનુમાનજીએ ગાળામાં એક પદાર્થ મુક્યો હતો અને ત્યાર બાદ આ સાધુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા હતા. આજે પણ દેશ વિદેશના લોકો આ ગંભીર રોગોની સારવાર માટે આ મંદિરમાં આવે છે અને સાથ ઘણા લોકોને રોગોથી મુક્સ્તી મળે છે.
મહત્વનું છે કે, મંદિરમાં અલ્સર અને કેન્સર જેવા રોગો પણ મંદિરના પાંચ ફેર કરવાની બીમારીનો અંત આવે છે. ભગવાન ડોક્ટર હનુમાનજી પાસે સારા સ્વાસ્થ્યની આશા સાથે લાખો શ્રધાળુઓ અહિયાં મંદિરે દર્શન માટે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.