રાજ્યમા હવે શિયાળાએ વિદાય લીધી હોય તેવુ લાગી રહ્યુ છે અને ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે આ વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિશે માહિતી આપતા અંબાલાલ પટેલે કહ્યુ કે આકરા ઉનાળા વચ્ચે મહિનામાં વરસાદ વરસ વાની શકયતા છે. ફેબ્રુઆરી મહિનામાં છેલ્લા દિવસોમા અને માર્ચની શરુઆતના દિવસોમા માવઠું થઈ શકે છે.
ખેડૂર્તો ને જયારે આ આગાહી વિષે ખબર પડી ત્યારે ચિંતામા મૂકાયા ગયા છે. અંબાલાલ પટેલે પટેલે માર્ચ હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશમાં પણ કમોસમી વરસાદની શક્યતા વ્યકત કરી છે. 24 25 માર્ચએ દરિયામાં અને બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે.
માર્ચ બાદ એપ્રિલમાં પણ હવામાન બદલાશે. રાજ્યમાં હજુ લઘુત્તમ તાપમાન 20 થી નીચે જોવા મળ્યું છે. મોડી સાંજ થી વહેલી સવાર સુધી વાતાવરણ ઠંડુ રહે છે. 15મી ફેબ્રુઆરીના રોજ સૌથી વધુ તાપમાન ભુજ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 36 ડિગ્રી જોવા મળ્યું હતું. ત્યારે સૌથી નીચું તાપમાન 12 ડિગ્રી ગાંધીનગરમાં જોવા મળ્યું હતું.
આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે. એક-બે દિવસમાં 15 16 લધુતમ તાપમાન જોવા મળી શકે છે. આકરા ઉનાળાની શરુઆત માર્ચ મહિનામા થશે. અંબાલાલ પટેલે એમ કહ્યું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં તાપમાન 38 ડિગ્રી સુધી જોવા મળશે.
માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચે તો પણ નવી નવાઈ નહીં. અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની હવે શરૂઆત પણ દેખાવા જઈ રહી છે અને ધીમે-ધીમે ગરમીનું પ્રમાણ આસમાને પહોંચી જશે. જો કે અંબાલાલ પટેલે ગરમી સાથે ગુજરાતમાં ફરી માવઠાની આગાહી કરતાં લોકો ધ્રુજી ઉઠશે.
માર્ચ મહિનામાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પણ પહોંચે તો તે વાતમાં કોઈ નવાઈ નહીં. અંબાલાલે કહ્યા પ્રમાણે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધવાની શરૂઆત રહી છે. ગરમીનું પ્રમાણ ધીમે-ધીમે આસમાને પહોંચી રહ્યું છે. ગુજરાતમાં ગરમી સાથે ફરી માવઠાની આગાહી અંબાલાલ પટેલની આગાહી સાંભળતા લોકો ધ્રુજી ઉઠશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.