ટ્રમ્પએ કરી પ્રધાનમંત્રી મોદી સાથે દગાબાજી, ભારતની જાણ બહાર કર્યું ગદ્દારીનું કામ- જાણો અહી

અમેરિકાના એમ્બેસેડર પાઉલ જોન્સે શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકા પાકિસ્તાનને કોરોના મહામારી સામે લડવા માટે ૮.૪ મિલિયન ડોલર એટલે કે ૬૪૦ કરોડ રૂપિયાની સહાય…

અમેરિકાના એમ્બેસેડર પાઉલ જોન્સે શુક્રવારે જાહેરાત કરી છે કે અમેરિકા પાકિસ્તાનને કોરોના મહામારી સામે લડવા માટે ૮.૪ મિલિયન ડોલર એટલે કે ૬૪૦ કરોડ રૂપિયાની સહાય કરશે.

જોન્સે કહ્યું કે, “8 મિલિયન ડોલરથી પણ વધારેના યોગદાન સાથે કોરોનાવાયરસ ના સંક્રમણને દેશભરમાંથી અટકાવવા અને સંક્રમિત લોકોની સારવાર માટે અમેરિકા પાકિસ્તાન ને સહયોગ કરી રહ્યું છે.”

તેણે વધુમાં ઉમેર્યું કે આ દરેક યોગદાન પાકિસ્તાની સતાધારકો દ્વારા અગ્રતાની જરૂરિયાત તરીકે ઓળખવામાં આવે છે અને તે સંપૂર્ણ પણે અમેરિકન લોકો દ્વારા ચુકવણી કરવામાં આવશે.

3 મિલિયન અમેરિકન ડોલર નો ઉપયોગ પાકિસ્તાનમાં નવા મોબાઈલ લેબ ઉભા કરવામાં થશે. જેથી વધુમાં વધુ લોકો નું ટેસ્ટિંગ થઈ શકે. આ યોગદાન માંથી 2 મિલિયન ડોલર આરોગ્ય ચિકિત્સકો ને તાલીમ આપવામાં પણ વપરાશે. જેથી આરોગ્ય ચિકિત્સકો લોકોના ઘરે જઈને જ ટેસ્ટ કરી શકે અને હોસ્પિટલ પર ઘસારો ઓછો રહે.

આ યોગદાન માંથી ૨.૪ મિલિયન ડોલરનો ઉપયોગ અફઘાની શરણાર્થીઓ અને પાકિસ્તાનમાં યજમાન સમુદાયોના જીવ બચાવવાની પ્રવૃત્તિમાં કરવામાં આવશે.

પાકિસ્તાનમાં આજ સુધી કુલ 7476 લોકો કોરોના સંક્રમિત છે. કુલ 143 લોકોના મૃત્યુ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *