આ છે દુનિયાની સૌથી હોટેસ્ટ ગોલ્ફર, સોશિયલ મીડિયામાં આગ લગાવી રહેલો આ વિડીયો જોઈ દરેક યુવાનો ભાન ભૂલી જશે

હાલમાં સ્ત્રીઓએ ઘણાં ક્ષેત્રમાં સફળતા મેળવી છે, પછી ભલે એ રમત હોય કે કોઈ વ્યવસાય હોય. હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે.ગોલ્ફની સૌથી સુંદર ખેલાડીમાંની એક એટલે કે પૈજ સ્પિરાનાક ફરી એકવાર ચર્ચામાં આવી રહી છે.

પૈજે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે તેમજ આ વિડીયોમાં એ ટાઈટ કપડાં પહેરીને ગોલ્ફ કોચિંગ આપી રહી છે. ગોલ્ફથી વધુ પોતાની હોટનેસ તથા ટાઈટ કપડાંને લીધે આ ગોલ્ફર સમગ્ર વિશ્વમાં ઘણી પ્રખ્યાત રહેલી છે તેમજ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરેલ એના વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ ધૂમ મચાવી રહ્યાં છે. પૈજ સ્પિરાનાકને વિશ્વની સૌથી હોટ ગોલ્ફર માનવામાં આવે છે.

સ્પિરાનાક દ્વારા શેર કરવામાં આવેલ આ વીડિયો ખુબ જ વાઈરલ થયો હતો. માત્ર 5 જ દિવસની અંદર જ કુલ 11 લાખથી પણ વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો હતો. ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૈજનાં કુલ 2.8 મિલિયન જેટલાં ફોલોઅર્સ રહેલાં છે.

અમેરિકાની સ્ટાર ગોલ્ફર પૈજ સ્પિરાન્સ પોતાની રમત કરતાં વધુ ચર્ચિત હોટ તથા ગ્લેમરસ અંદાજને લીધે રહી છે. પૈજનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ એની હોટ તસ્વીરથી જ ભરેલું છે. પૈજને એક સર્વેમાં દુનિયાની સૌથી સેક્સી ગોલ્ફર જાહેર કરવામાં આવી હતી.

અહી ઉલ્લેખનીય છે, કે સ્પિરાનાકે માત્ર 12 વર્ષની જ વયથી જ ગોલ્ફ રમવાની શરૂઆત કરી દીધી હતી. જુનિયર ગોલ્ફ સર્કિટમાં સ્પિરાનાક કુલ 5 ટુર્નામેન્ટ પણ જીતી લીધી છે પરંતુ પૈજનો આવો હોટ અંદાજ સૌ કોઈને પસંદ નથી હોતો. લોકો જણાવતાં કહે છે, કે ગોલ્ફ એ એક જેન્ટલમેન ગેમ છે પરંતુ આ ગેમ એ લોકો માટેની ગેમ નથી કે જેઓને જેન્ટલમેન તરીકે રહેતાં જ આવડતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *