કોરોના સંકટ વચ્ચે મહાપાપ, પીઓકેમાં રાહતસામગ્રીના નામે પાકિસ્તાન નાગરિકો સાથે કરી રહ્યું છે આવું હલકું કામ

આખી દુનિયામાં કોરોનાવાયરસનો કહેર ચાલી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન પણ આ સંકટથી ઝઝૂમી રહ્યા છે. તેમ છતાં પણ પાકિસ્તાન અને તેના અધિકારીઓ પોતાની નાપાક હરકતોથી ઉપર નથી આવી રહ્યા. આવી સંકટની ઘડીમાં પણ પાકિસ્તાની અધિકારી પીઓકેમાં ગરીબોને રાહત સામગ્રી વેચી રહ્યા છે.

સમાચાર એજન્સી એ એના અનુસાર પાકિસ્તાની અધિકારીઓ દ્વારા ગરીબોને આપવામાં આવનારી રાહતસામગ્રી દુકાનોમાં વેચવામાં આવી રહી છે. હાથ સામાનો માં રાહત સામગ્રી અને આવશ્યક ખાદ્ય વસ્તુઓ છે. પરિસ્થિતિ એવી છે કે ત્યાંના નાગરિકોને સરકારી રેશનિંગની દુકાનો થી તેને ખરીદવા પડી રહ્યા છે.

પીઓકેના નાગરિકે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેઓની આંખ સામે જ સરકારી રેશન પ્રાઇવેટ દુકાનદારોને વેચવામાં આવી રહ્યું છે અને તેમને કોઈ પણ સરકારી મદદ નથી મળી રહી.તેમણે જણાવ્યું કે તેમને અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યું છે કે જિલ્લા કલેકટર લોકોના મોબાઈલ નંબર હોને નોટ કરશે અને ટ્રક આવશે ત્યારે તેમને જણાવશે તેમ છતાં અમારી પાસે કોઈ જાણકારી નથી આવી.

નાગરિકે જણાવ્યું કે સતત પ્રક્રિયા ને બદનામ કરી રહ્યા છે અને અમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છે. એવામાં એક જિલ્લા અધિકારી એ જાહેરાત કરી છે કે અમે સમય બચાવવા માટે પ્રાઇવેટ દુકાનોમાં રક્ત દ્વારા રાહત સામગ્રીની સીધી મોકલી રહ્યા છીએ.

સામગ્રી લેવા માટે દુકાનોમાં લોકોની ભીડ લાગેલી છે. ભીડમાં ઊભા રહેલા એક વ્યક્તિએ કહ્યું કે અમારી સરકારને બસ એક જ વિનંતી છે કે તેઓ લોટ પાણીની આપૂર્તિ કરી દે. Lockdown ના કારણે માલની ખુબ અછત છે. પરંતુ આવશ્યક વસ્તુઓ અમારી પાસે પર્યાપ્ત માત્રામાં હાજર હોવી જોઈએ.

એવા સમયે જ્યારે દુનિયાભર મા નો કોરોનાનો સંકટ છવાયેલો છે. તમામ સરકારો રાહતસામગ્રી,ચિકિત્સાના સાધનો ની પૂર્તિ કરવામાં જોડાઈ ગઈ છે પરંતુ તેમ છતાં પાકિસ્તાન આ કપરી પરિસ્થિતિઓ દરમ્યાન આવું બધું કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *