કચરાની જગ્યાએ બાળકને કચરાપેટીમાં નાખી આવી મહિલા, જુઓ વિડિયો અહીંયા

ટીમ ઈન્ડિયાના સ્પિનર હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે મજેદાર વિડિયો અને memes શેર કરતા રહે છે, જેને ખૂબ પસંદ પણ…

ટીમ ઈન્ડિયાના સ્પિનર હરભજન સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે મજેદાર વિડિયો અને memes શેર કરતા રહે છે, જેને ખૂબ પસંદ પણ કરવામાં આવે છે. આ વખતે હરભજનસિંહે એવો જ એક વીડિયો શેર કર્યો છે, જે જોઇને તમે હસી-હસીને લોટપોટ થઇ જશો. તેમણે આ વીડિયોમાં શિખર ધવનને પણ ટેગ કર્યો છે. એક મહિલા બાળકને ખોળામાં લઈને કચરો ફેંકવા માટે ગઈ. પરંતુ તે કચરાની જગ્યાએ કચરાપેટીમાં બાળકને ફેંકી આવી.

ત્યારબાદ તેને યાદ આવ્યું તો તે બાળકને લેવા ગઈ. હરભજનને મજેદાર વિડિયો અને શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે હદ છે મને આ વિડીયો જોઇ શિખર ધવન ની યાદ આવી ગઈ. તમારા એવા મિત્ર ને યાદ કરો જે આવું કરી શકે છે.

જેના પર શિખર ધવનને મજેદાર રિએક્શન આપ્યું. ટીમ ઈન્ડિયાના ગબ્બર એટલે કે શિખર ધવન એ લખ્યું માલિક હાથ જોડીએ છીએ. આઈશા મારી હાલત ખરાબ કરી દેશે. જવાબને સાંભળી હરભજન સિંહ પણ હસી પડ્યા.

અહિયાં જુઓ મજેદાર વિડીયો….

 

View this post on Instagram

 

Hadh hai ?? jattaaa this reminds me of you @shikhardofficial tag ur friend who is like this ?

A post shared by Harbhajan Turbanator Singh (@harbhajan3) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *