અમિત શાહનો સ્વનિર્ભર ભારત અભિયાનમાં મોટો નિર્ણય- સેનાના કેન્ટીનમાં હવેથી આ વસ્તુ નહી વેચાય

દેશ અને વિશ્વમાં (Coronavirus Pandemic) મહામારી નું કહર સતત ચાલુ છે. વિશ્વભરમાં કોરોનાવાયરસને કારણે 2.9 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોનાવાયરસના (Coronavirus in…

દેશ અને વિશ્વમાં (Coronavirus Pandemic) મહામારી નું કહર સતત ચાલુ છે. વિશ્વભરમાં કોરોનાવાયરસને કારણે 2.9 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોનાવાયરસના (Coronavirus in India)  અત્યાર સુધીમાં 74,281 કેસ નોંધાયા છે, જેમાં 2,415 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 24,386 લોકો સ્વસ્થ થયા છે અને તેમને રજા આપી દેવામાં આવી છે. ગઈકાલે એટલે કે મંગળવારે પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે લોકડાઉનનો ચોથો તબક્કો પણ લાગુ થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વનિર્ભર ભારત અભિયાનના સમર્થનમાં ગૃહ મંત્રી અમિત શાહે જાહેરાત કરી છે કે તમામ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) કેન્ટિન્સ હવે ફક્ત સ્વદેશી ઉત્પાદનોનું જ વેચાણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *