બંગાળ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ પર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં શુક્રવારે સવારે ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન તેના સમર્થકો ની સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. ભાજપના અધ્યક્ષ અને સાંસદ દિલીપ ઘોષ સવારે ફરવા અને લેકટાઉન વિસ્તારમાં ચાય પે ચર્ચા કરવાના હતા. આ દરમ્યાન અચાનક કોઇ ટોળાએ તેમની ઉપર હુમલો કર્યો હતો.
Kolkata: A group of people attacked BJP MP Dilip Ghosh and BJP workers at Lake Town today, when he was out for his morning walk and to take part in ‘Chai Pe Charcha’. pic.twitter.com/UTkvLxrCJY
— ANI (@ANI) August 30, 2019
ઘોષ નો દાવો છે કે તેમની સાથે આવેલા ભાજપના બે સમર્થકો મારપીટ દ્વારા ઘાયલ થયા છે આ ઘટના સમયે તૃણમૂલના કોંગ્રેસ સમર્થકો પણ હાજર હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.