ચીન સહિત સમગ્ર વિશ્વ જેનાથી ફફડી રહ્યું છે તે કોરોના વાઈરસના ભારતમાં દર્દી મળ્યા બાદ સુરતમાં પણ આરોગ્ય વિભાગને સાવચેત કરી દીધું છે. ચીનમાં હાહાકાર…
Trishul News Gujarati News સુરત એરપોર્ટ ઉપર કોરોના વાઈરસને લઈને બહારથી આવતા લોકોનું ચેકિંગ, જુઓ વિડીયોકાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો આખો પરિવાર ગુમ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ રોજે રોજ ઉમટી પડતા હોય છે. એમાં પણ રજાના દિવસોમાં તો પ્રવાસીઓની સંખ્યામાં ઉતરો ઉત્તર…
Trishul News Gujarati News કાર લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયેલો વડોદરાનો આખો પરિવાર ગુમચાલુ સભામાં બળજબરીપૂર્વક ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો – જુઓ અહીં
વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત શિક્ષણ સમિતિની આજે સાંજે સભા મળી હતી. પ્રાથમિક શિક્ષણ સમિતિની સભામાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાએ શાસનાધિકારીને ભાજપના ઇશારે કામ કરતા…
Trishul News Gujarati News ચાલુ સભામાં બળજબરીપૂર્વક ભાજપનો ખેસ પહેરાવવામાં આવ્યો – જુઓ અહીં‘કમલ’નાથની સરકાર પડાવવા મધ્યપ્રદેશમાં ‘કમળ’ ખીલવવા ભાજપે અડધી રાત્રે ખેલી રાજનીતિની ભવાઈ
મધ્યપ્રદેશની રાજનીતિમાં હાલ ગરમાવો આવી ગયો છે. અડધી રાત્રે ગુરૂગ્રામની એક હોટલમાં જોરદાર રાજકીય ડ્રામા સર્જાયો હતો. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ભાજપ પર ધારાસભ્યોને ખરીદવાનો આક્ષેપ…
Trishul News Gujarati News ‘કમલ’નાથની સરકાર પડાવવા મધ્યપ્રદેશમાં ‘કમળ’ ખીલવવા ભાજપે અડધી રાત્રે ખેલી રાજનીતિની ભવાઈઆ વિડીયો જોઇને તમે પણ કહેશો કે, ખરેખરે હંમેશા ઘરે બનાવેલું ભોજન લેવું જોઈએ
અનાજ દળવાની આટ ચકીનો ઉપયોગ કરવાથી 48 થી 50 પ્રકારની બીમારીઓ થતી નથી. અનાજ દળવાની હાથ ચકીનો ઉપયોગ કરવાથી સ્ત્રીનું ગર્ભાશય ખૂબ જ મુલાયમ રહે…
Trishul News Gujarati News આ વિડીયો જોઇને તમે પણ કહેશો કે, ખરેખરે હંમેશા ઘરે બનાવેલું ભોજન લેવું જોઈએગુજરાત: સરકારી હોસ્પિટલોમાં અબજો રૂપિયા મળવા છતાં 15,000 બાળકોના મોત, ખુદ સરકારે કર્યો સ્વીકાર
ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન ગુજરાત સરકારે સરકારી હોસ્પિટલમાં બાળકોના જન્મદર અને મૃત્યદરના આંકડા રજૂ કર્યા. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં છેલ્લા બે વર્ષમાં 15 હજાર બાળકોના મોત…
Trishul News Gujarati News ગુજરાત: સરકારી હોસ્પિટલોમાં અબજો રૂપિયા મળવા છતાં 15,000 બાળકોના મોત, ખુદ સરકારે કર્યો સ્વીકારPM મોદીએ પોતાના સોશિયલ એકાઉન્ટ કોને આપશે તે અંગે કર્યો મોટો ખુલાસો- ૮ તારીખે દેશે…
નરેન્દ્ર મોદીએ સોમવારે કરેલા ટ્વીટ હાલમાં ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પરથી આ…
Trishul News Gujarati News PM મોદીએ પોતાના સોશિયલ એકાઉન્ટ કોને આપશે તે અંગે કર્યો મોટો ખુલાસો- ૮ તારીખે દેશે…15 વર્ષની બાળકીના પેટમાંથી નીકળ્યા 4 કિલો વાળ, જાણો સમગ્ર ઘટના
ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદમાં રહેતી 15 વર્ષની કિશોરીને થોડા દિવસોથી પેટમાં દુખાવો થયો હતો. પિતા સુનીલ કુમારે શિવાનીને લોહિયા હોસ્પિટલમાં ડૉક્ટર પાસે ઈલાજ માટે લઈ ગયા. કાયમગંજ…
Trishul News Gujarati News 15 વર્ષની બાળકીના પેટમાંથી નીકળ્યા 4 કિલો વાળ, જાણો સમગ્ર ઘટનાતમારી આ ખરાબ આદતના કારણે ત્વચા પર થઇ શકે છે ખીલ, જાણો દુર કરવાના ઉપાયો
તમે ભલે તમારી ત્વચાની ગમે તેટલી દેખભાળ કરતા હોવ પરંતુ જો ચહેરા પર વારંવાર હાથ ફેરવવાની આદત હશે તો તે ત્વચાને ખરાબ કરે છે. આમ…
Trishul News Gujarati News તમારી આ ખરાબ આદતના કારણે ત્વચા પર થઇ શકે છે ખીલ, જાણો દુર કરવાના ઉપાયોસુરત પોલીસે 25 લાખની નકલી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા, બજારમાં 2000ની આટલી નોટો વટાવી
સુરત પોલીસે નકલી નોટો છાપતી એક ગેંગનો પર્દાફાશ કરીને બાતમીને આધારે 25.45 લાખની ડુપ્લીકેટ નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પેટ્રોલિંગ સમયે પોલીસને માહિતી…
Trishul News Gujarati News સુરત પોલીસે 25 લાખની નકલી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા, બજારમાં 2000ની આટલી નોટો વટાવીઉનાળો તો શરૂ થઈ ગયો પણ કેરીના રસિયાઓને અત્યારે કેરી નહિ મળે, આ કારણે એક મહિનો મોડી આવશે કેરી
હવે શિયાળો પૂરો થયો અને ઉનાળાની ગરમી શરૂ થઈ છે. ઉનાળો આવતાની સાથે જ લોકો ફળોના રાજાની રાહ જોઈને બેઠા હોય છે, અને માર્ચ મહિનાના…
Trishul News Gujarati News ઉનાળો તો શરૂ થઈ ગયો પણ કેરીના રસિયાઓને અત્યારે કેરી નહિ મળે, આ કારણે એક મહિનો મોડી આવશે કેરીTikTok સ્ટાર કિર્તી પટેલ પોલીસના સકંજામા- જાણો હવે શું ગુનો કર્યો
સુરતની પ્રખ્યાત એવી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ વારંવાર ચર્ચામાં આવી રહી છે. અગાઉ ઘુવડ મામલે ચર્ચામાં આવી હતી પછી ઘોડે બેસીને યુવાન આવે એ મામલે…
Trishul News Gujarati News TikTok સ્ટાર કિર્તી પટેલ પોલીસના સકંજામા- જાણો હવે શું ગુનો કર્યો