100KG વજન, હાથમાં રાઈફલ અને પોલીસની નોકરી. આવો જાણીએ એક સમયે ૧૦૦ કિલો વજન ધરાવતી મહિલાની કહાની… જ્યારે વજનના કારણે મુશ્કેલી શરૂ થઈ, ત્યારે તેને…
Trishul News Gujarati એકસમયે 100 KG વજન હતું, અત્યારે છે 6 પેક- જાણો મુખ્યમંત્રીની સિક્યોરિટી સંભાળી રહેલી મહિલાએ કેવી રીતે ઘટાડ્યું વજનજુઓ કેવી રીતે બનાસકાંઠાના ખેડૂતે કાચની બોટલમાં બનાવ્યો અનોખો ખાટલો, કારીગરી જોઈ માથું ખંજવાળવા લાગશો
ખેડૂતોની વાત કરવામાં આવે તો કેટલાક ખેડૂતો ખેતીની સાથે સાથે અન્ય પ્રવૃત્તિ કરતા હોય છે, જેનાથી ખેતીની આવક સાથે અન્ય પણ ઘણો ફાયદો થાય છે.…
Trishul News Gujarati જુઓ કેવી રીતે બનાસકાંઠાના ખેડૂતે કાચની બોટલમાં બનાવ્યો અનોખો ખાટલો, કારીગરી જોઈ માથું ખંજવાળવા લાગશોબાઈક પર ફરવા લઇ જવાના બહાને ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ
16 વર્ષની વિદ્યાર્થીનીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાનો મામલો સામે આવ્યો છે. યુવકે ઈન્સ્ટાગ્રામ દ્વારા વિદ્યાર્થીની સાથે મિત્રતા કરી હતી. આ પછી બંને એકબીજા સાથે વાત…
Trishul News Gujarati બાઈક પર ફરવા લઇ જવાના બહાને ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મરીબાઇ રીબાઇને મોતને ભેટ્યા પ્રેમી પંખીડા- પરિવારે લગ્નની ના પાડી તો ઉઠાવ્યું ધ્રુજાવી દેતું પગલું
એક પ્રેમી યુગલે ઝેર ખાઈને પોતાનો જીવ આપી દીધો છે. બંનેના મૃતદેહ જંગલોમાંથી મળી આવ્યા છે. પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.…
Trishul News Gujarati રીબાઇ રીબાઇને મોતને ભેટ્યા પ્રેમી પંખીડા- પરિવારે લગ્નની ના પાડી તો ઉઠાવ્યું ધ્રુજાવી દેતું પગલુંદાઉદે ઘડ્યું PM મોદીની હત્યાનું કાવતરું, આ બે આતંકવાદીઓને સોંપી જવાબદારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જીવ જોખમમાં છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મુંબઈ પોલીસને એક વોટ્સએપ મેસેજ મળ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ…
Trishul News Gujarati દાઉદે ઘડ્યું PM મોદીની હત્યાનું કાવતરું, આ બે આતંકવાદીઓને સોંપી જવાબદારીપોતાના આખા શરીર પર આગ લગાવી પ્રેમિકાને ભેટી પડ્યો પ્રેમી, બંને આગમાં તડપી તડપીને… જાણો ક્યાં બની ઘટના?
પ્રેમ પ્રકરણ મામલે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગર્લફ્રેન્ડે લગ્ન કરવાનો ઇનકાર કરતાં ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની જાતને આગ લગાવી તેની પ્રેમિકાને ભેટી પડ્યો…
Trishul News Gujarati પોતાના આખા શરીર પર આગ લગાવી પ્રેમિકાને ભેટી પડ્યો પ્રેમી, બંને આગમાં તડપી તડપીને… જાણો ક્યાં બની ઘટના?ચુંટણી ટાણે શરમજનક ઘટના… કોંગ્રેસ નેતાની દીકરીનું અપહરણ- દીકરીએ છેલ્લો ફોન કરીને કહ્યું…
જયપુરમાં કોંગ્રેસ નેતા ગોપાલ કેસાવતની દીકરીના અપહરણનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઘટના સમયે પુત્રીએ તેના પિતાને પણ ફોન કર્યો હતો. કહ્યું, ‘કેટલાક છોકરાઓ મારી…
Trishul News Gujarati ચુંટણી ટાણે શરમજનક ઘટના… કોંગ્રેસ નેતાની દીકરીનું અપહરણ- દીકરીએ છેલ્લો ફોન કરીને કહ્યું…સંબિત પાત્રા સુરતની મુલાકાતે, પત્રકારોએ મોંઘવારી અંગે પ્રશ્નો પૂછ્યા તો એવા ગોળ ગોળ ફેરવ્યા કે…
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીની વાત કરવામાં આવે તો હાલમાં દરેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ધામા નાખ્યા છે. જયારે ભાજપના પ્રવક્તા કહેવાતા સંબિત પાત્રા આજે સુરતનની મુલાકાતે…
Trishul News Gujarati સંબિત પાત્રા સુરતની મુલાકાતે, પત્રકારોએ મોંઘવારી અંગે પ્રશ્નો પૂછ્યા તો એવા ગોળ ગોળ ફેરવ્યા કે…ભાજપના આ પાંચ કરોડપતિ ઉમેદવારની આવક બમણીથી ચાર ગણી થઇ- આંકડા જોઈ ચોંકી ઉઠશો
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે ત્યારે દરેક પક્ષ દ્વારા જાહેર કરેલ ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયા છે. જયારે કેટલાક પાર્ટીથી નારાજ થઇ…
Trishul News Gujarati ભાજપના આ પાંચ કરોડપતિ ઉમેદવારની આવક બમણીથી ચાર ગણી થઇ- આંકડા જોઈ ચોંકી ઉઠશો120 ની સ્પીડે જતી SUV એ દડાની જેમ બે યુવકોને ફંગોળ્યા, ટક્કર એટલી ભયંકર બંને ૧૦ ફૂટ ઉછળી…
રાજસ્થાન-હરિયાણા બોર્ડર પર એક ભયાનક ‘હીટ એન્ડ રન’ અકસ્માતમાં થયો હતો જેમાં બાઇક સવાર બે યુવકોનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર…
Trishul News Gujarati 120 ની સ્પીડે જતી SUV એ દડાની જેમ બે યુવકોને ફંગોળ્યા, ટક્કર એટલી ભયંકર બંને ૧૦ ફૂટ ઉછળી…પોલીસે ગાડી રોકવા કહ્યું તો, ચલાન મશીન લઈને ભાગ્યો બુલેટ સવાર- દોડીને પકડવા જતા… -જુઓ વિડીયો
હેલ્મેટ વગર બાઇક ચલાવી રહેલા યુવકને પકડવાના પ્રયાસમાં એક પોલીસકર્મી પોતાનો જીવ ગુમાવી દેત. જ્યારે પોલીસકર્મી ચલાન કાપવા માટે બાઇક સવાર પાછળ દોડ્યો ત્યારે બાઇક…
Trishul News Gujarati પોલીસે ગાડી રોકવા કહ્યું તો, ચલાન મશીન લઈને ભાગ્યો બુલેટ સવાર- દોડીને પકડવા જતા… -જુઓ વિડીયોજંગલમાંથી પ્રાઈવેટ પાર્ટ કપાયેલી હાલતમાં નવપરિણીત પતિ-પત્નીની લાશ મળતા હાહાકાર- જાણો શું મામલો છે
એક યુવક અને યુવતીની હત્યાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. બંનેના નગ્ન શરીર મળી આવ્યા હતા. યુવકનો પ્રાઈવેટ પાર્ટ કપાયેલો હતો અને યુવતીના શરીર પર…
Trishul News Gujarati જંગલમાંથી પ્રાઈવેટ પાર્ટ કપાયેલી હાલતમાં નવપરિણીત પતિ-પત્નીની લાશ મળતા હાહાકાર- જાણો શું મામલો છે