વજન(weight) ઘટાડવા માટે, દરેકના જીવનમાં અમુક સમયે ચોક્કસ વળાંક આવે છે. એક 22 વર્ષની છોકરી કે, જેનું વજન લગભગ 172 કિલો હતું. તેનું વજન એટલું…
Trishul News Gujarati ૧૭૨ કિલોની ૨૨ વર્ષીય છોકરીએ ઘટાડ્યું 88 કિલો વજન- જાણો કેવી રીતે?શ્રાવણ માસમાં ભગવાન શિવનો અનેરો ચમત્કાર – આ શિવ મંદિરમાં નંદીજીની મૂર્તિ પીવા લાગી ગંગાજળ
શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે, ભગવાન શિવને પ્રસન્ન કરવા સેંકડો ભક્તો શિવ ભક્તિ કરી રહ્યા છે. ઘણા લોકો આખેઆખો માસ એકટાણું (દિવસમાં એક સમય…
Trishul News Gujarati શ્રાવણ માસમાં ભગવાન શિવનો અનેરો ચમત્કાર – આ શિવ મંદિરમાં નંદીજીની મૂર્તિ પીવા લાગી ગંગાજળમોંઘી ઈમારત, સસ્તી જિંદગી- નિર્માણાધીન બિલ્ડીંગના ૧૭માં માળેથી નીચે પડ્યા પાંચ કામદારો
દિલ્હી(Delhi)ના ગુરુગ્રામ(Gurugram)ના સેક્ટર-77માં નિર્માણાધીન પામ હિલ્સ સોસાયટી(Palm Hills Society)ના 17મા માળેથી પડી જવાથી ચાર મજૂરોના મોત થયા હતા. આ અકસ્માતમાં એક મજૂર 12માં માળે જ…
Trishul News Gujarati મોંઘી ઈમારત, સસ્તી જિંદગી- નિર્માણાધીન બિલ્ડીંગના ૧૭માં માળેથી નીચે પડ્યા પાંચ કામદારોએકાએક દુકાનો તોડી હોટલમાં ઘુસ્યો બેકાબુ ટ્રક, જમવા આવેલા પરિવારને પીરસાયું મોત- ત્રણના મોત
દિવસોમાં અનેક માર્ગ અકસ્માતો(accident) થઇ રહ્યા છે. હાલમાં જ એક ભયંકર માર્ગ અકસ્માત સામે આવ્યો છે. બુધવારે બપોરે એક પુરપાટ ઝડપે આવતો ટ્રક(truck) સીધો હોટલમાં…
Trishul News Gujarati એકાએક દુકાનો તોડી હોટલમાં ઘુસ્યો બેકાબુ ટ્રક, જમવા આવેલા પરિવારને પીરસાયું મોત- ત્રણના મોતમંદિરમાં ચોરી કરતા બાળકોનો LIVE વિડીયો- તાળા તોડી અંદર ઘુસ્યા, કઈ ન મળતા મંદિરનો ઘંટ લઇને થયા ફરાર
આ દિવસોમાં ઉદયપુર(Udaipur)ના બેડલા(Bedla) વિસ્તારમાં બાળકોની ચોરી કરતી ગેંગ સક્રિય છે. ગત રાત્રે પણ બાળકોની ટોળકીએ બે મંદિરો(Temples)ના તાળા(Lock) તોડ્યા હતા. જોકે, કેટલીક દાનપેટીઓ ન…
Trishul News Gujarati મંદિરમાં ચોરી કરતા બાળકોનો LIVE વિડીયો- તાળા તોડી અંદર ઘુસ્યા, કઈ ન મળતા મંદિરનો ઘંટ લઇને થયા ફરારપાંચ રૂપિયાના નમકીનના પડીકામાં ૬.૫૦ કરોડના હીરા લઈને દુબઈ જઈ રહ્યો હતો શખ્સ- જુઓ કેવી રીતે ખુલી ગઈ પોલ
કસ્ટમ વિભાગે સુરત(Surat) એરપોર્ટ(airport) પર શારજાહ ફ્લાઈટમાં ચઢવા જઈ રહેલા મુસાફરની ધરપકડ કરી તેની પાસેથી 6.50 કરોડના હીરા(diamond) જપ્ત કર્યા છે. આરોપી જાવેદખાન પઠાણને શુક્રવારે…
Trishul News Gujarati પાંચ રૂપિયાના નમકીનના પડીકામાં ૬.૫૦ કરોડના હીરા લઈને દુબઈ જઈ રહ્યો હતો શખ્સ- જુઓ કેવી રીતે ખુલી ગઈ પોલસ્વાઈન ફ્લૂના કારણે સુરતમાં પ્રથમ મોત- જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક દવાખાના ભેગા થજો!
ભારત(India)ના અનેક રાજ્યોમાં સ્વાઈન ફ્લૂ(Swine flu)માં વધારો જોવા મળ્યો છે. જેમાંથી ગુજરાત(Gujarat)ના સુરત(Surat) શહેરમાં સ્વાઈન ફ્લૂના કારણે એક દર્દીનું મોત નીપજ્યું હતું. સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં…
Trishul News Gujarati સ્વાઈન ફ્લૂના કારણે સુરતમાં પ્રથમ મોત- જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક દવાખાના ભેગા થજો!સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દુબઈમાં પોતાનો બર્થ ડે સેલીબ્રેટ કરી રહી છે ‘બ્યુટી ક્વીન’ કિયારા- જુઓ VIRAL તસ્વીરો
બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી કિયારા અડવાણી(Kiara Advani) માટે આજનો દિવસ સુપર સ્પેશિયલ છે. કિયારા તેના જન્મદિવસના ખાસ અવસર પર દુબઈ(Dubai)માં છે અને તેના સ્વીટ હાર્ટ સિદ્ધાર્થ…
Trishul News Gujarati સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે દુબઈમાં પોતાનો બર્થ ડે સેલીબ્રેટ કરી રહી છે ‘બ્યુટી ક્વીન’ કિયારા- જુઓ VIRAL તસ્વીરોમીરાબાઈ ચાનુથી લઈને આ ખેલાડીઓએ કોમનવેલ્થમાં વધાર્યું દેશનું ગૌરવ- જાણો કુલ કેટલા મેડલ મળ્યા
બર્મિંગહામ(Birmingham)માં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games)માં ભારતે(India) પણ મેડલનું ખાતું ખોલી નાખ્યું છે અને ખાસ વાત એ છે કે એક જ દિવસમાં ભારતીય વેઈટલિફ્ટર્સે 4…
Trishul News Gujarati મીરાબાઈ ચાનુથી લઈને આ ખેલાડીઓએ કોમનવેલ્થમાં વધાર્યું દેશનું ગૌરવ- જાણો કુલ કેટલા મેડલ મળ્યામાતાના મૃત્યુના વિરહમાં ૧૯ વર્ષના દીકરાએ પણ જીવન ટુકાવ્યું- સુસાઈડ નોટ વાચી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર
ભારતમાં દિવસે ને દિવસે આપઘાતની સંખ્યામાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. હાલ આવો જ એક આપઘાતનો ચોકાવનારો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે. આ ઘટના રાજસ્થાન(Rajasthan)ના…
Trishul News Gujarati માતાના મૃત્યુના વિરહમાં ૧૯ વર્ષના દીકરાએ પણ જીવન ટુકાવ્યું- સુસાઈડ નોટ વાચી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર‘મારા ઘરવાળા મને મારી નાખે તે પહેલા હું જ મરી જાવ’ કાળજું કંપાવતી નોટ લખી ધો. ૧૨માં ભણતી છોકરીએ કર્યો આપઘાત
આજકાલ લોકો પ્રેમ પ્રકરણના કારણે આપઘાત કરી રહ્યા છે. તેની સંખ્યામાં દિવસે ને દિવસે વઘારો થતો જોવા મળે છે. લોકો પ્રેમના માટે પોતાની જાન આપવા…
Trishul News Gujarati ‘મારા ઘરવાળા મને મારી નાખે તે પહેલા હું જ મરી જાવ’ કાળજું કંપાવતી નોટ લખી ધો. ૧૨માં ભણતી છોકરીએ કર્યો આપઘાતનાની એવી ભૂલ પર સમજાવવાને બદલે બાળકી પર તૂટી પડ્યા સરકારી શાળાના શિક્ષક- જુઓ વિડીયો
મધ્ય પ્રદેશ(Madhya Pradesh)ના રતલામ(Ratlam)માં પ્રાથમિક શાળા(Primary school)ની વિદ્યાર્થીનીઓને શિક્ષક દ્વારા બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. શિક્ષકે વિદ્યાર્થિનીઓને ગણતરી બોલવા માટે નજીક બોલાવી હતી, જ્યારે તે…
Trishul News Gujarati નાની એવી ભૂલ પર સમજાવવાને બદલે બાળકી પર તૂટી પડ્યા સરકારી શાળાના શિક્ષક- જુઓ વિડીયો