વધુ પડતો મોબાઈલનો ઉપયોગ બરબાદ કરી શકે છે બાળકની જિંદગી- વડોદરાની લાલબત્તી સમાન ઘટના

વડોદરા(ગુજરાત): વડોદરાના એક બાળકને મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમવાની ટેવ પડી ગઈ હતી. તે કલાકો સુધી ગેમ રમતો હતી, જેના કારણે બાળકના માથાના પાછળના ભાગની…

Trishul News Gujarati News વધુ પડતો મોબાઈલનો ઉપયોગ બરબાદ કરી શકે છે બાળકની જિંદગી- વડોદરાની લાલબત્તી સમાન ઘટના

શું તમે પણ ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો, તો થઇ જજો સાવધાન નહીંતર…

જીભ મસાલેદાર અને ચટપટું ભોજન વધારે પસંદ કરે છે, પરંતુ વધારે પડતું મસાલેદાર અને ચટપટું ભોજન લેવું સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. મીઠા વિના દાળ, શાકભાજીનો…

Trishul News Gujarati News શું તમે પણ ભોજનમાં ઉપરથી મીઠું ઉમેરીને ખાઓ છો, તો થઇ જજો સાવધાન નહીંતર…

પાલનપુર નેશનલ હાઈવે પર એકસાથે બે અક્સ્માત સર્જાતા ત્રણથી વધુ લોકો…

બનાસકાંઠા(ગુજરાત): બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના અનેક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે પાલનપુરથી આબુ રોડ વચ્ચે બે અલગ અલગ જગ્યાએથી અકસ્માતની ઘટના સામે આવી છે. પાલનપુરથી…

Trishul News Gujarati News પાલનપુર નેશનલ હાઈવે પર એકસાથે બે અક્સ્માત સર્જાતા ત્રણથી વધુ લોકો…

ચોકલેટની લાલચે નડિયાદમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી સજા

નડિયાદ(ગુજરાત): નડિયાદમાં રહેતાં એક યુવકે 7 વર્ષની બાળકીને ચોકલેટ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ દરમિયાન આરોપીને ન્યાયાધીશે 10 વર્ષની કેદની સજા તેમજ…

Trishul News Gujarati News ચોકલેટની લાલચે નડિયાદમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટે ફટકારી સજા

પાલડી નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ અને કમકમાટી ભર્યું થયું મોત

પાલડી(ગુજરાત): ગુરૂવારે મોડી સાંજે પાલડી ગામ પાસે એક કાર ઝાડ સાથે અથડાઇ હતી. જેમાં કુવાતાં ગામના એક યુવાનનું મોત થયું હતું. જ્યારે ચીભડા ગામના બે…

Trishul News Gujarati News પાલડી નજીક કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ અને કમકમાટી ભર્યું થયું મોત

વલસાડના પશુચિકિત્સકે ભેંસના પેટમાંથી 50 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરી અબોલ પશુને નવજીવન આપ્યું

વલસાડ(ગુજરાત): વલસાડના પશુચિકિત્સક ડોક્ટરો દ્વારા 2 વર્ષ થી કેન્સરની ગાંઠથી પિડાતી ભેંંસનું 3 કલાકનું સફળ ઓપરેશન કરીને 50 કિલોની મોટી ગાંઠ કાઢી માલધારીની ભેંસને નવજીવન…

Trishul News Gujarati News વલસાડના પશુચિકિત્સકે ભેંસના પેટમાંથી 50 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કરી અબોલ પશુને નવજીવન આપ્યું

ખોટા સોગંદનામા બાબતે ફરિયાદ ન નોંધવા કોન્સ્ટેબલે 1 લાખ માગ્યા, 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

આણંદ(ગુજરાત): સોગંદનામું કરનાર યુવતી અને તેના વકિલ સામે ગુનો ન નોંધવા પેટલાદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે રૂપિયા 1 લાખની લાંચ માંગી હતી. ત્યારબાદ સેટલમેન્ટ થતાં 50…

Trishul News Gujarati News ખોટા સોગંદનામા બાબતે ફરિયાદ ન નોંધવા કોન્સ્ટેબલે 1 લાખ માગ્યા, 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

દમણ નજીક દારૂની ખેપ મારતો PSI ઝડપાયો અને કાર માંથી મળ્યો દારુનો ખજાનો

દમણ(ગુજરાત): દમણ પાસે નારગોલ કૉસ્ટેલ હાઇવે બામણપૂજા ચેકપોસ્ટ પર પીએસઆઈ પ્રવીણ બાગલેની કારમાં દારૂની 168 બોટલ સાથે અન્ય એક વ્યક્તિની પોલીસે ધડપકડ કરી હતી. કારમાં…

Trishul News Gujarati News દમણ નજીક દારૂની ખેપ મારતો PSI ઝડપાયો અને કાર માંથી મળ્યો દારુનો ખજાનો

મોરબી તરફથી આવતા છકડાએ નવ વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા દુ:ખદ મોત

સુરેદ્રનગર(ગુજરાત): હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે મોરબી તરફથી આવતા છકડાના ચાલકે નવ વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા બાળકીનું ઘટનાસ્થળે જ દુ:ખદ…

Trishul News Gujarati News મોરબી તરફથી આવતા છકડાએ નવ વર્ષની માસુમ બાળકીને અડફેટે લેતા દુ:ખદ મોત

કોરોનામાં બેરોજગાર બનતા યુવકે આચર્યું એવું કૌભાંડ કે.., જાણીને પોલીસ પણ ગોટે ચડી

સુરત(ગુજરાત): એસઓજી પોલીસે સોશિયલ મીડિયા દ્રારા ચાલતા પ્રિ એક્ટિવ કાર્ડનું કૌભાંડ ઝડપી પાડ્યો છે.  કોરોનાકાળમાં આરોપીની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી સરળતાથી પૈસા કમાવવા માટે…

Trishul News Gujarati News કોરોનામાં બેરોજગાર બનતા યુવકે આચર્યું એવું કૌભાંડ કે.., જાણીને પોલીસ પણ ગોટે ચડી

દર્શન કરીને પરત ફરી રહેલા આણંદના પાંચ મિત્રોને નડ્યો ગંભીર અકસ્માત- જાણો કેટલા મોત થયા

આણંદ(ગુજરાત): રાજસ્થાન રામદેવરા દર્શન કરી પાંચ મિત્રો કારમાં પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન બોરીયાવી ગામની સીમમાં એક્સપ્રેસ વે પર કાર બગડી ગઈ હતી. આથી,…

Trishul News Gujarati News દર્શન કરીને પરત ફરી રહેલા આણંદના પાંચ મિત્રોને નડ્યો ગંભીર અકસ્માત- જાણો કેટલા મોત થયા

ડ્રાઈવરને ઝોકું આવતાં કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઇડે પલટી, એકનું મોત

મહેસાણા(ગુજરાત): શુક્રવારે વહેલી સવારે મહેસાણા-ઊંઝા હાઈવે પર કારના ડ્રાઈવરને ઝોકું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. કારના ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઇડ પર…

Trishul News Gujarati News ડ્રાઈવરને ઝોકું આવતાં કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઇડે પલટી, એકનું મોત