શકુન શાસ્ત્ર અનુસાર ઘરની છત પર કાગડા (Crows)નું આગમન શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કુદરતે(Nature) કાગડાને ભવિષ્ય(future) જોવાની અદભૂત શક્તિ આપી…
Trishul News Gujarati News ઘરમાં કાગડાનું આગમન શુભ છે કે અશુભ? જાણો શાસ્ત્રોમાં છુપાયેલા સંકેતોશું kgf 2 ને ટક્કર આપી શકશે આશ્રમ 3? – ‘બાબા નિરાલા’ આવી રહ્યા છે પરત, મોશન વિડિયો થયો રિલીઝ
બોબી દેઓલ (Bobby Deol)ની બહુપ્રતિક્ષિત વેબ સિરીઝ(Web series) ‘આશ્રમ 3(Ashram 3)’નો મોશન પોસ્ટર વિડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં સીઝન 3 નો લોગો સ્પષ્ટ…
Trishul News Gujarati News શું kgf 2 ને ટક્કર આપી શકશે આશ્રમ 3? – ‘બાબા નિરાલા’ આવી રહ્યા છે પરત, મોશન વિડિયો થયો રિલીઝબાબાના આશ્રમમાં દરોડા પાડતા મળી આવ્યા 11 મૃતદેહો, શિષ્યોને પણ આપતા હતા મળ-મૂત્ર ખાવાની સલાહ
તમે ઘણા ફ્રોડ(Fraud) બાબાઓ વિશે સાંભળ્યું જ હશે, જેઓ અંધશ્રદ્ધા(Superstition) ફેલાવે છે. આવા જ એક ફ્રોડ બાબાની પોલીસે થાઈલેન્ડ (Thailand)માં ધરપકડ કરી છે. આ બાબા…
Trishul News Gujarati News બાબાના આશ્રમમાં દરોડા પાડતા મળી આવ્યા 11 મૃતદેહો, શિષ્યોને પણ આપતા હતા મળ-મૂત્ર ખાવાની સલાહઆસ્થા કે અંધવિશ્વાસ? મૃત્યુ પામેલા કિશોરને જીવતો કરવા કબર પાસે કર્યા ભજન-કીર્તન અને…
હાલ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો ગયાના નક્સલ પ્રભાવિત અમાસ બ્લોકના બભનડીહ(Bhabhandih) ગામનો છે. વાસ્તવમાં, છેલ્લા બે દિવસથી અહીં એક મૃત છોકરો…
Trishul News Gujarati News આસ્થા કે અંધવિશ્વાસ? મૃત્યુ પામેલા કિશોરને જીવતો કરવા કબર પાસે કર્યા ભજન-કીર્તન અને…સ્વાસ્થ્ય માટે જડીબુટ્ટી સમાન છે જાંબુના ઠળિયા – ફેકતા પહેલા વાંચી લો આ લેખ
ઉનાળા (Summer)માં જાંબુ(Jambolan) ખાવાના ફાયદા ભાગ્યે જ કોઈનાથી છુપાયેલા હશે. આયુર્વેદ સિવાય યુનાની અને ચાઈનીઝ(Chinese) દવાઓમાં પણ જાંબુ ખાવાના ફાયદા જણાવવામાં આવ્યા છે. શું તમે…
Trishul News Gujarati News સ્વાસ્થ્ય માટે જડીબુટ્ટી સમાન છે જાંબુના ઠળિયા – ફેકતા પહેલા વાંચી લો આ લેખકાળી મજૂરી કરતા શ્રમિકનું નસીબ ચમક્યું: ખીણમાંથી ખોદકામ દરમ્યાન 70 લાખની કિંમતનો હીરો મળ્યો
મધ્યપ્રદેશ (Madhya Pradesh): હાલ એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને તમે પણ ચોકી જશો. અહીં, એક કાળી મજુરી કરતા શ્રમિક (Labor)નું રાતોરાત નસીબ…
Trishul News Gujarati News કાળી મજૂરી કરતા શ્રમિકનું નસીબ ચમક્યું: ખીણમાંથી ખોદકામ દરમ્યાન 70 લાખની કિંમતનો હીરો મળ્યોકાળઝાળ ગરમી વચ્ચે વરસાદ સાથે વાવાઝોડાની હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વર્ષની સૌથી પહેલી આગાહી
આ વર્ષે હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા વાવાઝોડા (Hurricanes)ની મોટી આગાહી કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આ વર્ષની સૌથી પહેલી વાવાઝોડાની આગાહી છે. આપણે…
Trishul News Gujarati News કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ સાથે વાવાઝોડાની હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ વર્ષની સૌથી પહેલી આગાહીબીજી છોકરી માટે પહેલી પત્નીને આપ્યા ટ્રિપલ તલાક, આવા કેસમાં પ્રથમવાર કોર્ટે ફટકારી એક વર્ષની સજા
4 મેના રોજ, ગુજરાત (Gujarat)ના બનાસકાંઠા(Banaskantha) જિલ્લામાં ટ્રિપલ તલાક કેસમાં, કોર્ટે(Court) ક્લાસ વન અધિકારીને એક વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સાથે પાંચ હજાર રૂપિયાનો…
Trishul News Gujarati News બીજી છોકરી માટે પહેલી પત્નીને આપ્યા ટ્રિપલ તલાક, આવા કેસમાં પ્રથમવાર કોર્ટે ફટકારી એક વર્ષની સજામોડી રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામાઃ યુવતીએ કાર પર ચડીને રસ્તા વચ્ચે મચાવ્યો હંગામો
હરિયાણા(Haryana): ચંડીગઢના સેક્ટર 11/12ના ડિવાઈડિંગ રોડ પર બુધવારે મોડી રાત્રે એક યુવતીએ કાર પર ચઢીને હંગામો મચાવ્યો હતો. ઘણા પ્રયત્નો બાદ પોલીસે યુવતીને નીચે ઉતારી…
Trishul News Gujarati News મોડી રાત્રે હાઈ વોલ્ટેજ ડ્રામાઃ યુવતીએ કાર પર ચડીને રસ્તા વચ્ચે મચાવ્યો હંગામોગરમીનો પ્રકોપ બતાવવા જવાનોએ કર્યો અનોખો પ્રયોગ: રેતીમાં રાખેલા પાપડ 10 મિનિટમાં પાકી ગયા – જુઓ વિડીઓ
ભારત-પાકિસ્તાન બોર્ડર(India-Pakistan border) પર આવેલા બિકાનેર (Bikaner)માં જવાનોએ ગરમીની તીવ્રતા બતાવવા અનોખો પ્રયોગ કર્યો. તેણે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. વીડિયોમાં બે જવાન હાથમાં 2-2…
Trishul News Gujarati News ગરમીનો પ્રકોપ બતાવવા જવાનોએ કર્યો અનોખો પ્રયોગ: રેતીમાં રાખેલા પાપડ 10 મિનિટમાં પાકી ગયા – જુઓ વિડીઓજાણો દેશના પ્રથમ પરમવીર ચક્ર વિજેતાની કહાની: એક હાથમાં પ્લાસ્ટર, બીજા હાથમાં મશીનગન, સામે 700 દુશ્મનો…
મેજર સોમનાથ શર્મા(Major Somnath Sharma) ચોથી કુમાઉ રેજિમેન્ટની ડેલ્ટા કંપનીના અધિકારી હતા. પાકિસ્તાની(Pakistan) ઘૂસણખોરી વખતે તેમને શ્રીનગર(Srinagar) એરબેઝની સુરક્ષા સોંપવામાં આવી હતી. 22 ઓક્ટોબર 1947ના…
Trishul News Gujarati News જાણો દેશના પ્રથમ પરમવીર ચક્ર વિજેતાની કહાની: એક હાથમાં પ્લાસ્ટર, બીજા હાથમાં મશીનગન, સામે 700 દુશ્મનો…‘ભાઈ મને માફ કરજે, તારી પરીક્ષા સમયે હું આ પગલું ભરું છું…’ કહી બહેને કર્યો અગ્નિસ્નાન
બુધવારે સાંજે, દિલ્હી (Delhi)ના પૂર્વ કૈલાશમાં રહેતી આયુષી બહલે (23) નોઈડાના સેક્ટર-93A, સિટી પાર્કમાં ડીઝલ(Diesel) રેડીને પોતાની જાતને સળગાવી દીધી હતી. પોલીસ ખરાબ રીતે દાઝી…
Trishul News Gujarati News ‘ભાઈ મને માફ કરજે, તારી પરીક્ષા સમયે હું આ પગલું ભરું છું…’ કહી બહેને કર્યો અગ્નિસ્નાન