તાપી(Tapi): અકસ્માત (Accident)ની ઘટનાઓનો ગ્રાફ ખુબ જ ઉંચો જઈ રહ્યો છે. આ અકસ્માતોને કારણે લાખો લોકોના અકાળે મૃત્યુ નીપજતા હોય છે. ઘણી વાર તો બીજાની…
Trishul News Gujarati News માતાજીના દર્શનાર્થે જતા લોકોને રસ્તામાં જ આંબી ગયો કાળ, 2 બાળકોના મોત અને 15 ઘાયલનવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ: એક જ પરિવારના પાંચ લોકો રીબાઇ રીબાઈને મોતને ભેટ્યા- વાંચો સમગ્ર ઘટના
રાજસ્થાન(Rajasthan): હનુમાનગઢ(Hanumangarh) જિલ્લામાંથી નવા વર્ષના દિવસે જ ખરાબ સમાચાર સામે આવ્યા છે. હનુમાનગઢ જિલ્લામાં નવા વર્ષની રાત્રે એક જીવલેણ માર્ગ અકસ્માત (Accident)માં પાંચ લોકોના કરૂણ…
Trishul News Gujarati News નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ: એક જ પરિવારના પાંચ લોકો રીબાઇ રીબાઈને મોતને ભેટ્યા- વાંચો સમગ્ર ઘટનાભારતનું એકમાત્ર અનોખું મંદિર: જ્યાં શ્રદ્ધાળુઓને પ્રસાદમાં અપાય છે માટી અને દરેક ભક્તોની મનોકામના થાય છે પૂરી
આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. અહીં અનેક દેવી-દેવતાઓના મંદિરો આવેલા છે. તેમાં પણ ખાસ કરીને આપણા દેશમાં દેવસ્થાનોમાં પ્રસાદનું સવિશેસ મહત્વ હોય…
Trishul News Gujarati News ભારતનું એકમાત્ર અનોખું મંદિર: જ્યાં શ્રદ્ધાળુઓને પ્રસાદમાં અપાય છે માટી અને દરેક ભક્તોની મનોકામના થાય છે પૂરીક્રૂરતાની તમામ હદ વટાવી: મહિલાએ 3 વર્ષની બાળકીને રેલવે ટ્રેક પર ધક્કો માર્યો – જુઓ LIVE વિડીયો
હાલ એક હચમચાવી દેતી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં એક ક્રૂર મહિલાએ એક 3 વર્ષની બાળકીને રેલવે ટ્રેક પર ધક્કો મારી દીધો હતો. જાણવા…
Trishul News Gujarati News ક્રૂરતાની તમામ હદ વટાવી: મહિલાએ 3 વર્ષની બાળકીને રેલવે ટ્રેક પર ધક્કો માર્યો – જુઓ LIVE વિડીયોનોકરીથી ઘરે પરત ફરી રહેલા બંને મિત્રોને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કચડ્યા, ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત
બાંદા (Banda)માં ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઈવે(Jhansi-Mirzapur National Highway) પર એક ભયાનક માર્ગ અકસ્માતમાં બે મિત્રોના કરુણ મોત નીપજ્યાં હતા. બંને બેંકમાંથી ડ્યુટી કરીને ઘરે પરત ફરી…
Trishul News Gujarati News નોકરીથી ઘરે પરત ફરી રહેલા બંને મિત્રોને પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે કચડ્યા, ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોતનવા વર્ષની ઉજવણી કરવા જઈ રહેલા 5 મિત્રોને નડ્યો કાળમુખો અકસ્માત, કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા…
હરિયાણા (Haryana)ના અંબાલા કેન્ટમાં એક ભયાનક અકસ્માત થયો છે. અહીં પુરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર 1 યુવકનું મોત…
Trishul News Gujarati News નવા વર્ષની ઉજવણી કરવા જઈ રહેલા 5 મિત્રોને નડ્યો કાળમુખો અકસ્માત, કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા…ફુગ્ગામાં ગેસ ભરતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ: 50 વર્ષીય આધેડ 4 ફૂટ દૂર ઊછળીને પડ્યા, ચીથરે ચીથરા ઉડી ગયા
રાજસ્થાન(Rajasthan): હાલ એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જેમાં શનિવારના રોજ કોટામાં ફુગ્ગા (Balloons)માં હવા ભરનાર સિલિન્ડર(cylinder) અચાનક ફાટી ગયો હતો. સિલિન્ડર ફાટવાથી હંસરાજ…
Trishul News Gujarati News ફુગ્ગામાં ગેસ ભરતી વખતે સિલિન્ડર બ્લાસ્ટ: 50 વર્ષીય આધેડ 4 ફૂટ દૂર ઊછળીને પડ્યા, ચીથરે ચીથરા ઉડી ગયા‘ભક્તો નો વાળ પણ વાંકો ન થવા દે એ માં મોગલ’- યુવકની માનતા પૂરી થતા આવી પહોચ્યો મોગલ માંના દરબાર…
આપણા દેશને એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને આ ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. કહેવાય છે કે, માં મોગલ…
Trishul News Gujarati News ‘ભક્તો નો વાળ પણ વાંકો ન થવા દે એ માં મોગલ’- યુવકની માનતા પૂરી થતા આવી પહોચ્યો મોગલ માંના દરબાર…2023માં આ તારીખે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી લેશે 7 ફેરા, જાણો ક્યારે અને ક્યાં થશે પ્રી-વેડિંગ અને લગ્ન
લવ બર્ડ્સ સિદ્ધાર્થ મલ્હોત્રા(Siddharth Malhotra) અને કિયારા અડવાણી(Kiara Advani) લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. કેટલાક મહિનાઓથી તેમના લગ્નના સમાચાર પણ ઝડપથી ઉડી રહ્યા…
Trishul News Gujarati News 2023માં આ તારીખે સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી લેશે 7 ફેરા, જાણો ક્યારે અને ક્યાં થશે પ્રી-વેડિંગ અને લગ્નત્રણ બદમાશો તલવાર લઈને લેબોરેટરીમાં ઘુસી આવ્યા, લાખો રૂપિયાની તોડફોડ કરી આપી ધમકી – જુઓ LIVE વિડીયો
સોશિયલ મીડિયા(Social media) પર અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ થતા જ રહે છે. આવી સ્થિતિમાં ભાવનગર (Bhavnagar)માંથી વધુ એક દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે.…
Trishul News Gujarati News ત્રણ બદમાશો તલવાર લઈને લેબોરેટરીમાં ઘુસી આવ્યા, લાખો રૂપિયાની તોડફોડ કરી આપી ધમકી – જુઓ LIVE વિડીયોબાળકોની જીંદગી સાથે ખીલવાડ: ગુજરાતની આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાયું જીવાતવાળું ભોજન
રાજકોટ(Rajkot): અવાર નવાર ભોજનમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટના સામે આવતી જ રહે છે. ત્યારે હાલ ત્રંબામાં આવેલી ગ્લોબલ આર્યુવેદીક કોલેજ (Global Ayurvedic College)માં ગર્લ્સ હોસ્ટેલ (Girls…
Trishul News Gujarati News બાળકોની જીંદગી સાથે ખીલવાડ: ગુજરાતની આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પીરસાયું જીવાતવાળું ભોજનચાલતી મેટ્રો ટ્રેનના બંધ દરવાજામાં ફસાઈ ગયો મહિલાનો ડ્રેસ, અને પછી તો… – વિડીયો જોઈ જીવ અધ્ધર થઈ જશે
સોશિયલ મીડિયા (Social media)માં અવાર નવાર કોઈને કોઈ વિડીયો વાયરલ(Viral video) થતા જ રહે છે. ત્યારે હાલ વધુ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ…
Trishul News Gujarati News ચાલતી મેટ્રો ટ્રેનના બંધ દરવાજામાં ફસાઈ ગયો મહિલાનો ડ્રેસ, અને પછી તો… – વિડીયો જોઈ જીવ અધ્ધર થઈ જશે