રમત-ગમત(Sport): મંગળવારે એટલે કે ગઈકાલે દુબઈમાં રમાયેલી IPL મેચમાં રાજસ્થાન રોયલ્સે(Rajasthan Royals) પંજાબ કિંગ્સ(Punjab Kings) સામે બે રને રોમાંચક વિજય(Thrilling victory) મેળવ્યો હતો. કાર્તિક ત્યાગી(Karthik…
Trishul News Gujarati રાજસ્થાન રોયલ્સ કાલની મેચ જીતી તો ગયું પરંતુ સંજુ સેમસનને ફટકારવામાં આવ્યો લાખો રૂપિયાનો દંડ- જાણો કારણસુરતની આ દીકરીએ પોતાના જન્મદિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે કરી સમાજ માટે બની પ્રેરણાદાયી
સુરત(Surat): આપણે સૌ જાણીએ છીએ કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં તેનો જન્મ દિવસ ખૂબ મહત્વનો ગણવામાં આવે છે, કારણ કે તે દિવસે તેમનો જન્મ થયો હોય…
Trishul News Gujarati સુરતની આ દીકરીએ પોતાના જન્મદિવસની ઉજવણી ગરીબ બાળકો સાથે કરી સમાજ માટે બની પ્રેરણાદાયીરાજ્યના દિવ્યાંગ લોકો માટે ખુશીના સમાચાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણય
ગુજરાત(Gujarat): રાજ્યના રાજકારણમાં ફેરફાર થયા બાદ ધીમે ધીમે નેતાઓ સક્રિય કામગીરી કરી રહ્યા છે. રાજ્યને નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ મળ્યા બાદ હવે ગુજરાતની આગામી…
Trishul News Gujarati રાજ્યના દિવ્યાંગ લોકો માટે ખુશીના સમાચાર, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીધો મોટો નિર્ણયગુજરાતનું રાજકારણ એક્શન મોડમાં: નવા મંત્રિમંડળ બાદ આજે મળશે પ્રથમ કેબીનેટ બેઠક- લેવાઈ શકે છે આ મોટા નિર્ણયો
ગુજરાત(Gujarat): રાજ્યમાં નવા મુખ્યમંત્રી(CM) અને નવા મંત્રિમંડળ(Cabinet) બન્યા બાદ હવે ગુજરાતનું રાજકારણ(Politics) તેજ બન્યું છે. નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ, નવા ચહેરાઓ હવે ગુજરાત રાજ્યની…
Trishul News Gujarati ગુજરાતનું રાજકારણ એક્શન મોડમાં: નવા મંત્રિમંડળ બાદ આજે મળશે પ્રથમ કેબીનેટ બેઠક- લેવાઈ શકે છે આ મોટા નિર્ણયોકોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર વિધાર્થીઓને વરદાન રૂપે મળી મોટી રાહત
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ મંગળવારે એટલે કે ગઈકાલે એક મહત્વની જાહેરાત કરી છે. CBSE એ કોવિડ -19 ના માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીઓ…
Trishul News Gujarati કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર વિધાર્થીઓને વરદાન રૂપે મળી મોટી રાહતઅખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીના મોતને લઈને સુસાઇડ નોટમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ- આવ્યો નવો વળાંક
પ્રયાગરાજ(Prayagraj): અખિલ ભારતીય અખાડા પરિષદ(Akhil Bharatiya Akhara Parishad)ના પ્રમુખ અને નિરંજની અખાડાના સચિવ મહંત નરેન્દ્ર ગિરી(Mahant Narendra Giri)ની કથિત આત્મહત્યાનો મામલો ઉકેલાતો નથી. મહંતે પોતાની…
Trishul News Gujarati અખાડા પરિષદના મહંત નરેન્દ્ર ગિરીના મોતને લઈને સુસાઇડ નોટમાં થયા ચોંકાવનારા ઘટસ્ફોટ- આવ્યો નવો વળાંકવિધાર્થીઓ કરો જલસા: 25 તારીખે રાજ્યભરની તમામ શાળામાં જાહેર રજા- જાણો શા માટે?
ગુજરાત(Gujarat): રાજ્યભરના તમામ વિધાર્થીઓ માટે મોટા સમાચાર(Big news) સામે આવી રહ્યા છે. રાજ્યની તમામ શાળાઓમાં આગામી 25 સપ્ટેમ્બર(September 25)ના રોજ જાહેર રજા રહેશે. આ સમાચાર…
Trishul News Gujarati વિધાર્થીઓ કરો જલસા: 25 તારીખે રાજ્યભરની તમામ શાળામાં જાહેર રજા- જાણો શા માટે?ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મચ્યો તહલકો: અશ્લીલ વીડિયો શેર થતા સભ્યને તાત્કાલિક પણે કરવામાં આવ્યો રીમુવ
વલસાડ(Valsad): રાજ્યના વલસાડ જિલ્લાના કપરાડા(Kaparada) તાલુકા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી(Bharatiya Janata Party)ના ગ્રૂપમાં સોમવારના રોજ રાત્રે ગ્રુપના એક સભ્યએ અશ્લીલ અને અભદ્ર વીડિયો(video) ગ્રુપમાં શેર…
Trishul News Gujarati ભાજપના વોટ્સએપ ગ્રુપમાં મચ્યો તહલકો: અશ્લીલ વીડિયો શેર થતા સભ્યને તાત્કાલિક પણે કરવામાં આવ્યો રીમુવસુરતમાં ST બસના કામદારો આવ્યા રસ્તા પર: પડતર પ્રશ્નોને લઈને કાળીપટ્ટી ધારણ કરી સરકાર સમક્ષ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
સુરત(Surat): સમગ્ર રાજ્યમાં ST નિગમના કામદારો(ST Corporation workers) દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. નિગમના કર્મચારીઓને સાતમાં પગારના પંચના લાભની સાથે અન્ય કેટલાય…
Trishul News Gujarati સુરતમાં ST બસના કામદારો આવ્યા રસ્તા પર: પડતર પ્રશ્નોને લઈને કાળીપટ્ટી ધારણ કરી સરકાર સમક્ષ નોંધાવ્યો ઉગ્ર વિરોધતંત્રની લોલમલોલ આવી સામે: 73 વર્ષના વૃદ્ધાને કોરોના રસીના પાંચ ડોઝ આપી દીધા અને હજુ બાકી હતું તો છઠ્ઠો મેસેજ આવ્યો
યુપી(UP): યુપીમાં રેકોર્ડ રસીકરણ(Vaccination) અભિયાન વચ્ચે એક કિસ્સો સામે આવ્યો છે જે આશ્ચર્યજનક છે. ઉત્તર પ્રદેશના મેરઠ(Meerut) જિલ્લામાં, આરોગ્ય વિભાગ કોરોનાને દૂર કરવા માટે વધુ…
Trishul News Gujarati તંત્રની લોલમલોલ આવી સામે: 73 વર્ષના વૃદ્ધાને કોરોના રસીના પાંચ ડોઝ આપી દીધા અને હજુ બાકી હતું તો છઠ્ઠો મેસેજ આવ્યોમોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થતા બે સિંહ જવાનો થયા શહીદ- ‘ઓમ શાંતિ’
જમ્મુ -કાશ્મીર(Jammu-Kashmir): જમ્મુ -કાશ્મીરના પટનીટોપ વિસ્તારમાં મોટો અકસ્માત થયો છે. નાગ દેવતા મંદિરની ઉપર શિવગઢ(Shivgarh)ના જંગલમાં મંગળવારે સવારે હેલિકોપ્ટર ક્રેશ(Helicopter crash) થયાના સમાચાર છે. માહિતી…
Trishul News Gujarati મોટા સમાચાર: જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ક્રેશ થતા બે સિંહ જવાનો થયા શહીદ- ‘ઓમ શાંતિ’નશાની હાલતમાં બેફામ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત- જુઓ LIVE વિડીયો
સુરત(Surat): ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. આ અકસ્માતમાં મોટા ભાગે લોકો દારૂના નશામાં ભાન ભૂલીને ડ્રાઈવિંગ કરતા હોય છે, તો કોઈક વ્યક્તિના…
Trishul News Gujarati નશાની હાલતમાં બેફામ કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો ગંભીર અકસ્માત- જુઓ LIVE વિડીયો