બોલિવૂડ(Bollywood) પ્લેયર ઉર્ફે એક્ટર અક્ષય કુમાર(Akshay Kumar) આ દિવસોમાં ચર્ચામાં છે. રસપ્રદ વાત એ છે કે તે તેની કોઈ ફિલ્મને કારણે નહીં પરંતુ તમાકુની જાહેરાતોને…
Trishul News Gujarati સાઉથની બ્લોકબસ્ટર કમાણી અને દર્શકોની પહેલી પસંદે બોલીવુડના દિગ્ગજોને ગુટખા તમાકુની જાહેરાત કરતા કરી દીધા25 એપ્રિલ, 2022 રાશિફળ: આજના પવિત્ર દિવસે આ રાશિના જાતકો પર મહાદેવ વરસાવશે કૃપાવર્ષા
વૃષભ રાશિ- ઇચ્છિત પરિણામ મળશે. શ્રેષ્ઠ કાર્યને આગળ ધપાવશો. ધર્મ, આધ્યાત્મિકતા, શ્રદ્ધા મજબૂત થશે. પ્રવાસ પર જઈ શકો છો. ભાગ્યનો વિજય થશે. જવાબદારીની ભાવના વધશે.…
Trishul News Gujarati 25 એપ્રિલ, 2022 રાશિફળ: આજના પવિત્ર દિવસે આ રાશિના જાતકો પર મહાદેવ વરસાવશે કૃપાવર્ષા24 એપ્રિલ, 2022 રાશિફળ: આ રાશિના જાતકોને શનિદેવની કૃપાથી થશે લક્ષ્મીની પ્રાપ્તિ
મકર રાશી- પ્રતિષ્ઠા, સન્માન અને કીર્તિમાં વધારો થશે. તમામ ક્ષેત્રોમાં સારો દેખાવ કરશે. કરિયર બિઝનેસમાં સફળતા મળશે. નફાની ટકાવારી સારી રહેશે. નવા કામ થશે. ખુશીઓ…
Trishul News Gujarati 24 એપ્રિલ, 2022 રાશિફળ: આ રાશિના જાતકોને શનિદેવની કૃપાથી થશે લક્ષ્મીની પ્રાપ્તિશિક્ષણ હોય તો આવું! વાંકી ગામમાં આવેલી આ પ્રાથમિક શાળામાં ચાર દીવાલો વચ્ચે નહિ, પરંતુ કુદરતની ગોદમાં મળે છે શિક્ષણ
વાંકી એ મુન્દ્રા તાલુકાનું નાનકડું ગામ છે!! પ્રવાસન સ્થળોમાં વાંકી તીર્થને આગવું સ્થાન મળ્યું છે. આ મંદિરના દર્શન કરવા દેશ-વિદેશથી લોકો આવે છે. વાંકી તીર્થના…
Trishul News Gujarati શિક્ષણ હોય તો આવું! વાંકી ગામમાં આવેલી આ પ્રાથમિક શાળામાં ચાર દીવાલો વચ્ચે નહિ, પરંતુ કુદરતની ગોદમાં મળે છે શિક્ષણખૌફનાક અક્સ્માતનો LIVE વિડીયો- ગોંડલમાં પૂરપાટ ઝડપે જતી કાર બે વાહનોને અડફેટે લઇ દુકાનમાં ઘુસી, એકનું મોત
ગોંડલ(ગુજરાત): અકસ્માતની ઘટના પાછળ વધુ પડતી સ્પીડ અને ડ્રાઈવિંગ(Driving) સમયે બેદરકારી જવાબદાર હોય છે દેશ સહિત રાજ્યમાં અકસ્માત(Accident)ના કિસ્સાઓનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે…
Trishul News Gujarati ખૌફનાક અક્સ્માતનો LIVE વિડીયો- ગોંડલમાં પૂરપાટ ઝડપે જતી કાર બે વાહનોને અડફેટે લઇ દુકાનમાં ઘુસી, એકનું મોતરમતા-રમતા સાત વર્ષનો બાળક ગળી ગયો 14 મેગ્નેટિક મણકાં, આકર્ષણને કારણે કાણાં-કાણાં થયા આંતરડા
અમદાવાદ(ગુજરાત): હાલમાં અમદાવાદ(Ahmedabad)માંથી દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં 7 વર્ષનું બાળક રમત રમતમાં એક, બે કે ત્રણ નહીં પણ 14 જેટલા…
Trishul News Gujarati રમતા-રમતા સાત વર્ષનો બાળક ગળી ગયો 14 મેગ્નેટિક મણકાં, આકર્ષણને કારણે કાણાં-કાણાં થયા આંતરડા56 વર્ષીય દર્દીએ અમદાવાદની મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગ
અમદાવાદ(ગુજરાત): આજકાલ અવાર-નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. કોઈ આર્થિક રીતે પરેશાન થઈ, તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત(Suicide) કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના…
Trishul News Gujarati 56 વર્ષીય દર્દીએ અમદાવાદની મહેતા હોસ્પિટલના છઠ્ઠા માળેથી લગાવી મોતની છલાંગરવિવારે ઘરે જ ફક્ત 15 મીનીટમાં જ બનાવો રેસ્ટોરેન્ટ જેવા ચિલી ગાર્લિક ફ્રાઈડ રાઇસ, ખાવાની મજા પડી જશે
ચાઈનીઝ ફૂડ અને ઈન્ડો-ચાઈનીઝ ફૂડ વચ્ચે સૌથી મોટો તફાવત શું છે? ભારતીયોએ તેમના ભોજનમાં ઘણા બધા મસાલા રાખવા પડે છે, કારણ કે તે આપણને ગમે…
Trishul News Gujarati રવિવારે ઘરે જ ફક્ત 15 મીનીટમાં જ બનાવો રેસ્ટોરેન્ટ જેવા ચિલી ગાર્લિક ફ્રાઈડ રાઇસ, ખાવાની મજા પડી જશેવિશાળકાય અજગરના ભરડામાં આવી ગયું વાછરડું… આ વિડીયો જોઇને ધ્રુજી ઉઠશો
સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વિશાળ અજગર(Python) વાછરડા(Calves)ને ગળી જવા માટે તેના પર હુમલો કરે…
Trishul News Gujarati વિશાળકાય અજગરના ભરડામાં આવી ગયું વાછરડું… આ વિડીયો જોઇને ધ્રુજી ઉઠશોમાથું ધોતી વખતે કરેલી આ ભૂલોને કારણે નાની ઉંમરે પડી જાય છે ટાલ, આજથી જ રાખો ધ્યાન
જો તમારા વાળ સતત ખરતા હોય તો આ સમાચાર તમારા કામના છે. વાળ ખરવા પાછળનું કારણ તેમને ધોવાની ખોટી રીત પણ હોઈ શકે છે. આપણે…
Trishul News Gujarati માથું ધોતી વખતે કરેલી આ ભૂલોને કારણે નાની ઉંમરે પડી જાય છે ટાલ, આજથી જ રાખો ધ્યાનબુલેટ લવરને લાગશે આંચકો: રોયલ એનફિલ્ડના સસ્તા મોડલની કિંમતમાં થયો વધારો, જાણો લેટેસ્ટ ભાવ
વધતી જતી મોંઘવારીની અસર હવે બધે પડી રહી છે. વધતી કિંમતને કારણે રોયલ એનફિલ્ડે તેના 3 લોકપ્રિય મોડલની કિંમતો વધારવાની જાહેરાત કરી છે. રોયલ એનફિલ્ડની…
Trishul News Gujarati બુલેટ લવરને લાગશે આંચકો: રોયલ એનફિલ્ડના સસ્તા મોડલની કિંમતમાં થયો વધારો, જાણો લેટેસ્ટ ભાવઆ નંબરની નોટ રાતોરાત બનાવી દેશે કરોડપતિ, તમારી પાસે પણ પડી હોય તો જલ્દી અહિયાં વેચો અને થઇ જાવ માલામાલ
જો તમારી પાસે ખાસ પ્રકારની નોટ અને સિક્કો હોય તો તમે ધનવાન બની શકો છો. જો કોઈ નોટ આપણી પાસે રાખવામાં આવે તો તે કેટલી…
Trishul News Gujarati આ નંબરની નોટ રાતોરાત બનાવી દેશે કરોડપતિ, તમારી પાસે પણ પડી હોય તો જલ્દી અહિયાં વેચો અને થઇ જાવ માલામાલ