ગઈકાલે એક ચક્ચારો બનાવ સામે આવ્યો છે. જેમાં મલપ્પુરમ(Malappuram) જિલ્લાના પૂનગોડે સ્ટેડીયમ(Poongode Stadium) ખાતે સેવન્સની ફૂટબોલ ટૂર્નામેન્ટ(Sevens football tournament) દરમિયાન ગેલેરી તૂટી પડતાં લગભગ સો…
Trishul News Gujarati શરુ મેચ દરમિયાન ધરાશાયી થયું સ્ટેડિયમ- એકસાથે 225 લોકો… -જુઓ કાળજું કંપાવતી ઘટનાનો LIVE વિડીયોમળી આવ્યો કોરોનાનો અત્યંત ખતરનાક વેરીએન્ટ, આ લક્ષણ દેખાય તો ડોક્ટર પાસે દોટ મુકો
વિશ્વભરમાં ફરી એકવાર કોરોના વાયરસ(Corona virus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. ચીન(China)માં છેલ્લા ઘણા દિવસોથી દરરોજ 3 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એક તરફ…
Trishul News Gujarati મળી આવ્યો કોરોનાનો અત્યંત ખતરનાક વેરીએન્ટ, આ લક્ષણ દેખાય તો ડોક્ટર પાસે દોટ મુકોપાણી-ગુલાલની જગ્યાએ પથ્થરોથી ધૂળેટી રમ્યા અમદાવાદીઓ- જુઓ ભયંકર અથડામણના LIVE દ્રશ્યો
અમદાવાદ(ગુજરાત): હોળી ધુળેટીના તહેવાર દરમિયાન પૂર્વ ભાગમાં નાની-મોટી ઝઘડો થતો જ હોય છે. પરંતુ, આ વખતે ઝઘડો હિંસક બની ગયો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે…
Trishul News Gujarati પાણી-ગુલાલની જગ્યાએ પથ્થરોથી ધૂળેટી રમ્યા અમદાવાદીઓ- જુઓ ભયંકર અથડામણના LIVE દ્રશ્યોસિક્યુરિટી વગર ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા ઈચ્છાનાથ મહાદેવ મંદિર- પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણી
સુરત(ગુજરાત): આજે દેશભરમાં ધૂળેટી ખુબ જ ધામધૂમથી ઉજવાઈ રહી છે. સમગ્ર દેશ રંગોથી રંગાયો છે. ત્યારે સુરત(Surat)માં પણ ઠેર-ઠેર રંગો ઉડતા જોવા મળે છે. આ…
Trishul News Gujarati સિક્યુરિટી વગર ગૃહમંત્રી હર્ષ સંઘવી પહોચ્યા ઈચ્છાનાથ મહાદેવ મંદિર- પરિવાર સાથે કરી ધુળેટીની ઉજવણીભાજપ પ્રમુખ સી આર પાટિલના જન્મદિવસે 810થી વધુ યુનિટ રક્ત એકત્ર કરતું સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ
સુરત(ગુજરાત): 16મી માર્ચના રોજ ગુજરાત(Gujarat) ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ(C.R. Patil)ના જન્મદિવસની મહારક્તદાન કેમ્પ(Blood donation camp) યોજીને કતારગામ(Katargam)માં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કતારગામ વિસ્તારના…
Trishul News Gujarati ભાજપ પ્રમુખ સી આર પાટિલના જન્મદિવસે 810થી વધુ યુનિટ રક્ત એકત્ર કરતું સુરત જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટસુરત સ્વામિનારાયણ ગુરુકુળમાં અનોખું હોલિકા દહન, ગુટખા-સિગારેટ અને તંબાકુ સળગાવી લોકોને વ્યસન મુક્તિ જાગૃતિ ફેલાવી
સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના કતારગામ સ્વામિનારાયણ ગુરુકુળ(Katargam Swaminarayan Gurukul)માં અનોખી હોળી એટલે કે, ગુટખા સિગરેટ(Cigarettes) તંબાકુને સળગાવી હોળી કરવાનું આનોખું આયોજન કરવામાં આવ્યું હોવાના સમાચાર સામે…
Trishul News Gujarati સુરત સ્વામિનારાયણ ગુરુકુળમાં અનોખું હોલિકા દહન, ગુટખા-સિગારેટ અને તંબાકુ સળગાવી લોકોને વ્યસન મુક્તિ જાગૃતિ ફેલાવીગુજરાતનું એવું ગામ જ્યાં દેશી દારૂથી હોળીનો અભિષેક કરાય છે- હોળીના આગલા દિવસે હોલિકા દહન પાછળ આ છે રહસ્ય
વણખૂંટા(ગુજરાત): હોળીના પવિત્ર તહેવારે હોળી પ્રગટાવવાનો વર્ષો જૂનો ઈતિહાસ છે. જે રાજા રજવાડાઓ સાથે જોડાયેલી કડી છે. એક લોકવાયકા મુજબ કહેવાય છે કે, ધણા વર્ષ…
Trishul News Gujarati ગુજરાતનું એવું ગામ જ્યાં દેશી દારૂથી હોળીનો અભિષેક કરાય છે- હોળીના આગલા દિવસે હોલિકા દહન પાછળ આ છે રહસ્યસુરતની આ યુવતીએ માયાજાળમાં ફસાવી લુંટી લીધા 9 લાખ રોકડ અને 5.5 લાખના દાગીના- કોર્ટે ફટકારી સજા
સુરત(ગુજરાત): હાલમાં સુરત(Surat)ના વેસુ(Vesu)માં 50 લાખનો ફ્લેટ(Flat) પડતર કિંમતમાં આપવાની લાલચ આપી 9 લાખ રોકડ અને 5.5 લાખના દાગીના મળી કુલ 14.50 લાખ લઈ છેતરપિંડી(Fraud)…
Trishul News Gujarati સુરતની આ યુવતીએ માયાજાળમાં ફસાવી લુંટી લીધા 9 લાખ રોકડ અને 5.5 લાખના દાગીના- કોર્ટે ફટકારી સજાઆ નામવાળા લોકોની જોડી ઉપરથી જ બનીને આવે છે! જાણો તમારું લાઈફ પાર્ટનર કોણ હશે?
તમે વડીલો પાસે કે ફિલ્મોમાં ઘણીવાર સાંભળ્યું હશે કે જોડીઓ સ્વર્ગમાંથી બનીને આવે છે. આપણો જીવનસાથી આપણો જન્મ થયો તે પહેલા જ નક્કી થઈ જાય…
Trishul News Gujarati આ નામવાળા લોકોની જોડી ઉપરથી જ બનીને આવે છે! જાણો તમારું લાઈફ પાર્ટનર કોણ હશે?લાવારિસ મૃતદેહોના અગ્નિસંસ્કાર અને ઘણી સેવાઓ કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા આણંદના અલ્પાબેન
સેવા પરમો ધર્મ એટલે કે સેવા એ સૌથી મોટો ધર્મ છે અને તેનું ઉદાહરણ અલ્પાબેન પટેલ છે. જેમણે અત્યાર સુધી ઘણા લાવારસ મૃતદેહોના અગ્નિસંસ્કાર કર્યા…
Trishul News Gujarati લાવારિસ મૃતદેહોના અગ્નિસંસ્કાર અને ઘણી સેવાઓ કરી સમાજ માટે પ્રેરણારૂપ બન્યા આણંદના અલ્પાબેનશ્વાનને બચાવવા જતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ અને કારના બે કટકા થઇ ગયા- ત્રણના દર્દનાક મોત
શહડોલ-અમરકંટક રોડ(Shahdol-Amarkantak Road) પર રવિવારે એક ઝડપી કાર ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કારમાં સવાર 5માંથી 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે…
Trishul News Gujarati શ્વાનને બચાવવા જતા કાર ધડાકાભેર ઝાડ સાથે અથડાઈ અને કારના બે કટકા થઇ ગયા- ત્રણના દર્દનાક મોતયુવતીને જોવા આવેલા છોકરાએ કહ્યું- ‘તું નથી ગમતી’ તો કર્યો મોટો કાંડ- છોકરીએ મિત્ર સાથે મળીને કરી એવી કરતુત કે પોલીસ પણ થઇ દોડતી
સુરત(ગુજરાત): આજકાલ ફેક સોશિયલ મીડિયા અકાઉન્ટ(Fake social media account) બનાવીને બ્લેકમેઈલ કરવાના કિસ્સા સતત સામે આવતા રહે છે. ત્યારે સુરત(Surat)ના મોટા વરાછા(mota varachha) વિસ્તારમાં રહેતી…
Trishul News Gujarati યુવતીને જોવા આવેલા છોકરાએ કહ્યું- ‘તું નથી ગમતી’ તો કર્યો મોટો કાંડ- છોકરીએ મિત્ર સાથે મળીને કરી એવી કરતુત કે પોલીસ પણ થઇ દોડતી