Alpesh Kathiriya Gondal News: ગોંડલમાં સવારથી ગણેશ ગોંડલ અને અલ્પેશ કથીરિયા (Ganesh Gondal VS Alpesh Kathiriya) વચ્ચેના શાબ્દિક પ્રહારોનો ગ્રાઉન્ડ જીરો પર હાઈ વૉલ્ટેજ ડ્રામા…
Trishul News Gujarati News ગણેશ ગોંડલના સમર્થકો ઘટ્યા તો ભાડુતી દાડીયા લાવીને અલ્પેશ કથીરિયાનો વિરોધ કરાયો!અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પરિવાર સાથે અક્ષરધામના દર્શને: ભારતીય સનાતન સંસ્કૃતિનું મંદિર જોઈ અચંબિત થયા
US Vice President JD Vance Akshardham Visit: યુનાઇટેડ સ્ટેટ્સના ઉપ-રાષ્ટ્રપતિ જેડી વાન્સે તેમના ચાર દિવસના ભારત પ્રવાસની શરૂઆત નવી દિલ્હીના અક્ષરધામ મંદિરની મુલાકાત કરી, જેનું…
Trishul News Gujarati News અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ પરિવાર સાથે અક્ષરધામના દર્શને: ભારતીય સનાતન સંસ્કૃતિનું મંદિર જોઈ અચંબિત થયાસેબીએ 900 કરોડની કંપની પર મુક્યો પ્રતિબંધ, શેરના ભાવ 86% ઘટ્યા, રોકાણકારો થઇ ગયા બરબાદ
Gensol Engineering Scam: જૈનસોલ એન્જિનિયરિંગ અને તેના પ્રમોટર્સ સામે કડક કાર્યવાહી કરતા, સેબીએ (SEBI bans Gensol Engineering) બંને પ્રમોટર્સ – અનમોલ સિંહ જગ્ગી અને પુનિત…
Trishul News Gujarati News સેબીએ 900 કરોડની કંપની પર મુક્યો પ્રતિબંધ, શેરના ભાવ 86% ઘટ્યા, રોકાણકારો થઇ ગયા બરબાદમની લોન્ડરિંગ કેસમાં ED એ રાહુલ- સોનિયા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, અહીં જાણો આગળ શું થશે?
National Herald money laundering case: નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi), સોનિયા ગાંધી (Soniya Gandhi) અને…
Trishul News Gujarati News મની લોન્ડરિંગ કેસમાં ED એ રાહુલ- સોનિયા ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી, અહીં જાણો આગળ શું થશે?મહાકુંભમાં ભીડ બેકાબૂ થઈ, SDMની ગાડીમાં તોડફોડ:બેરિકેડ તોડીને ટોળું અંદર ઘૂસ્યું; મૌની અમાસ પર સ્નાન કરવા માટે પ્રયાગરાજમાં ભીડ ઉમટી પડી
Mahakumbh Shahi Snan: મહાકુંભમાં આજે ભારે ભીડ ભેગી થઈ છે. તેથી પોન્ટૂન બ્રિજ નંબર- 15 બંધ કરવામાં આવ્યો. આ અંગે સેક્ટર-20માં લોકોએ વિરોધ શરૂ કર્યો.…
Trishul News Gujarati News મહાકુંભમાં ભીડ બેકાબૂ થઈ, SDMની ગાડીમાં તોડફોડ:બેરિકેડ તોડીને ટોળું અંદર ઘૂસ્યું; મૌની અમાસ પર સ્નાન કરવા માટે પ્રયાગરાજમાં ભીડ ઉમટી પડીRepublic Day Parade: ભારતીય સેનાએ બતાવી તાકાત: પરેડ જોઇ દિલ દેશભક્તિથી ભરાઈ જશે
Republic Day Parade 2025 : ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. જેમાં દુનિયાએ કર્તવ્ય માર્ગ પર પરેડ દરમિયાન ભારતનું શક્તિ પ્રદર્શન જોયું.…
Trishul News Gujarati News Republic Day Parade: ભારતીય સેનાએ બતાવી તાકાત: પરેડ જોઇ દિલ દેશભક્તિથી ભરાઈ જશેRepublic Day: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 21 તોપોની સલામી
Republic Day 2025 Live Updates: ભારતભરમાં આજે 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. પીએમ મોદી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ (President Droupadi Murmu) અને ચીફ…
Trishul News Gujarati News Republic Day: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કર્તવ્યપથ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, 21 તોપોની સલામીભાજપ કાર્યકર અને કુખ્યાત લલિત ડોંડા પર વધુ ત્રણ ખંડણીની પોલીસ ફરિયાદ
સુરતના સરથાણા વિસ્તારમાં રહી પોલીસ પ્રેસ ગ્રુપના નામે કેટલાક ભ્રષ્ટ પોલીસના માણસો અને નકલી પત્રકાર ગેંગ સાથે મળી તોડ બાજી અને હપ્તાબાજીનું રેકેટ ચલાવતા લલિત…
Trishul News Gujarati News ભાજપ કાર્યકર અને કુખ્યાત લલિત ડોંડા પર વધુ ત્રણ ખંડણીની પોલીસ ફરિયાદભરૂચની રેપ પીડિતા વિચારતી હશે: “હું ગુજરાતની નથી એટલે ગુજરાતના નેતાઓ ધ્રુતરાષ્ટ્ર બની ગયા”
સાહેબ એ ગુજરાતની દીકરી નહોતી એટલે ભરૂચની રેપ ઘટનામાં ગુજરાતના તમામ પક્ષના નેતાઓ ચૂપ છે કેમ કે એમને રાજકીય ફાયદો કે નુકસાન નથી મળવાનું…. ભરૂચના…
Trishul News Gujarati News ભરૂચની રેપ પીડિતા વિચારતી હશે: “હું ગુજરાતની નથી એટલે ગુજરાતના નેતાઓ ધ્રુતરાષ્ટ્ર બની ગયા”ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં અંકેલશ્વર GIDC માંથી 5000 કરોડનું કોકેઇન ડ્રગ્સ પકડી પાડ્યું
અંકલેશ્વરમાંથી અંદાજે 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા (Cocaine Drugs caught in Ankleshwar) ખળભળાટ મચ્યો છે. દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વરમાં ચાલતા…
Trishul News Gujarati News ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં અંકેલશ્વર GIDC માંથી 5000 કરોડનું કોકેઇન ડ્રગ્સ પકડી પાડ્યુંબાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી, સોશિયલ મીડિયામાં આપી જાણકારી
Baba Siddique and Lawrence Bishnoi Gang Connection: બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે (Lawrence Bishnoi Gang) સોશિયલ મીડિયા પર…
Trishul News Gujarati News બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી, સોશિયલ મીડિયામાં આપી જાણકારીવડોદરામાં સગીરાની આબરૂ લુંટાઈ: પોલીસની ટીમો આરોપીઓને શોધવા કામે લાગી!
સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વને મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં ગેંગરેપની (Gangrape in vadodara) ઘટના સામે આવી છે. ભાયલી વિસ્તારમાં મિત્ર સાથે બેસેલી સગીરા…
Trishul News Gujarati News વડોદરામાં સગીરાની આબરૂ લુંટાઈ: પોલીસની ટીમો આરોપીઓને શોધવા કામે લાગી!