ભારત દેશ ના પ્રત્યેક નાગરિક ને RTI કરવાનો અધિકાર છે. એવી જ રીતે એક જાગૃત નાગરિકે RTIના માધ્યમથી કેન્દ્ર સરકાર ને પૃચ્છા કરી તો એનો…
Trishul News Gujarati News લો બોલો સરકાર ને કોરન્ટાઇન, મહામારી, લોકડાઉનનો અર્થ શું એ જ ખબર નથી- શુ થયો RTI માં ખુલાસો વાંચોસંઘ અને ભાજપ બન્યા તબલિગી જમાત- કોરોના ફેલાવવાનું જે કામ તબલિકી જમાતે કર્યું તે મોદી, ભાજપ, સંધ અને યોગી સરકારે કર્યું
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ નિત્ય ગોપાલ દાસ કોરોના કોર ટેસ્ટપોઝિટિવ આવ્યા છે. નિત્ય ગોપાલ દાસને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ઓક્સિજન પર…
Trishul News Gujarati News સંઘ અને ભાજપ બન્યા તબલિગી જમાત- કોરોના ફેલાવવાનું જે કામ તબલિકી જમાતે કર્યું તે મોદી, ભાજપ, સંધ અને યોગી સરકારે કર્યુંસુરતની BAPS હોસ્પીટલમાં આ ડોકટરે જે કાર્ય કર્યું તે જોઇને તમે ક્યારેય ડોકટરોને ખરાબ નજરે નહી જુઓ
કોરોનાની મહામારી માં દર્દીઓની સારવાર કરતાં કરતાં દેવદૂત સમાન અનેક ડૉક્ટરોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે પોતાના જીવની પણ પરવા કર્યા વિના દર્દીની સારવાર…
Trishul News Gujarati News સુરતની BAPS હોસ્પીટલમાં આ ડોકટરે જે કાર્ય કર્યું તે જોઇને તમે ક્યારેય ડોકટરોને ખરાબ નજરે નહી જુઓશોર બકોર કરતા એન્કરોને પકડી રાખજો, આક્રોશમાં પાકિસ્તાન પર રાફેલ લઈને હુમલો ના કરી દે
પાંચ રાફેલ ફ્રાન્સથી ભારત આવી ચુક્યા છે. દેશની મોટાભાગની ન્યૂઝ ચેનલોએ આખો દિવસ બસ રાફેલ ના નામની જ માળા જપી છે જયારે કેટલીક પ્રીમીયમ ભક્તિ…
Trishul News Gujarati News શોર બકોર કરતા એન્કરોને પકડી રાખજો, આક્રોશમાં પાકિસ્તાન પર રાફેલ લઈને હુમલો ના કરી દેઆજે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પુણ્ય તિથી: જાણો તેમના જીવનની વિશેષ વાતો
પ્રમુખસ્વામી મહારાજ (શાંતિલાલ પટેલ ; શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ) જન્મ: ૭ ડિસેમ્બર ૧૯૨૧ – ૧૩ ઑગસ્ટ ૨૦૧૬, બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ અને પ્રમુખ હતા, જે આંતરરાષ્ટ્રીય હિંદુ સામાજિક-આધ્યાત્મિક…
Trishul News Gujarati News આજે છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પુણ્ય તિથી: જાણો તેમના જીવનની વિશેષ વાતોજિન્ના અને નહેરુની પ્રેમિકા હતી ભારત પાકિસ્તાન વિભાજનનું કારણ- વિશ્વાસ ન હોય તો જોઈ લો વિડીયો
લંડન હેરિસ કોલેજમાં ત્રણ લોકો સાથે ભણતા હતા. જવાહરલાલ નહેરુ, મોહમ્મદ જિન્ના અને એડવિના માઉન્ટબેટન. ત્રણેય ઇંગ્લેંડની એક જ કોલેજમાં હતા. કોલેજના આવા કેટલાક દસ્તાવેજો…
Trishul News Gujarati News જિન્ના અને નહેરુની પ્રેમિકા હતી ભારત પાકિસ્તાન વિભાજનનું કારણ- વિશ્વાસ ન હોય તો જોઈ લો વિડીયોધારાસભ્યો ખુલ્લેઆમ ખરીદવામાં આવી રહ્યા છે, પીએમ કેર્સની માહિતી છુપાવાઇ રહી છે, છતાં મોદી પ્રામાણિકતાની મૂર્તિ કઈ રીતે?
મનમોહન સિંહે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ આપ્યો, મોદીએ તેને ડસ્ટબિનમાં નાખી દીધો. મનમોહને ફૂડ કાયદાનો અધિકાર આપ્યો, મોદીએ તેને ડસ્ટબિનમાં નાખી દીધો. મનમોહનએ લોકપાલ કાયદો…
Trishul News Gujarati News ધારાસભ્યો ખુલ્લેઆમ ખરીદવામાં આવી રહ્યા છે, પીએમ કેર્સની માહિતી છુપાવાઇ રહી છે, છતાં મોદી પ્રામાણિકતાની મૂર્તિ કઈ રીતે?ભાજપના મૂર્ખ મંત્રીઓ અને હરખઘેલા નેતાઓએ પ્રધાનમંત્રીના ‘દો ગજ દૂરી’ ના ધજીયા ઉડાવ્યા! PM મોદી ચૂપ કેમ?
(સુના સો ચુના) : ઘણા વર્ષો બાદ દક્ષિણ ગુજરાત ને સમગ્ર ગુજરાતનું પ્રદેશ પ્રમુખનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાત ના નેતાઓ તેમજ…
Trishul News Gujarati News ભાજપના મૂર્ખ મંત્રીઓ અને હરખઘેલા નેતાઓએ પ્રધાનમંત્રીના ‘દો ગજ દૂરી’ ના ધજીયા ઉડાવ્યા! PM મોદી ચૂપ કેમ?સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં જ સુરતના નેતાઓને મંત્રી બનવાના અભરખા જાગ્યા!
તાજેતરમાં જ ભાજપ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે એકાએક ચંદ્રકાંત રઘુનાથ પાટીલ (સી આર પાટીલ) ના નામની જાહેરાત થતાની સાથે જ ‘કહી ખુશી કહી…
Trishul News Gujarati News સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બનતાં જ સુરતના નેતાઓને મંત્રી બનવાના અભરખા જાગ્યા!સિદ્ધાર્થ પટેલ જેમ ‘શીશીમાં તેલ લઈ ઉભા છે’ એમ ધાનાણીની રાજીનીતી પૂર્ણ કરવા કોંગ્રેસ હાર્દિકનો પણ ઉપયોગ કરી રહી છે કે શું?
હાર્દિક પટેલની કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ તરીકેની જાહેરાત થતા જ જ કોંગ્રેસમાં ‘કહી ખુશી કહી ગમ’ જેવી લાગણી જોવા મળી છે. કોંગ્રેસના સીનિયર નેતાઓ માં ક્યાંક…
Trishul News Gujarati News સિદ્ધાર્થ પટેલ જેમ ‘શીશીમાં તેલ લઈ ઉભા છે’ એમ ધાનાણીની રાજીનીતી પૂર્ણ કરવા કોંગ્રેસ હાર્દિકનો પણ ઉપયોગ કરી રહી છે કે શું?ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતા
વાસ્તવિક નિયંત્રણ રેખા ઉપર ચીની આર્મી અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં આપણા દેશના 20 સૈનિકો માર્યા ગયા હતા. આ ઘટના બાદથી…
Trishul News Gujarati News ફેક્ટ ચેક: અમે દેશના સૈનિકો કરતા મોટા કાર્યો કરીએ છીએ, શહીદ થવું મોટી વાત નથી. શું ખરેખર અમિત શાહ આવું બોલ્યા હતાકોબ્રાપોસ્ટ સ્ટિંગ: પેટીએમનો દાવો પ્રધાનમંત્રી કાર્યલયે યુઝરના ડેટા માગ્યા હતા!
સ્ટિંગ ઓપરેશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પેમેન્ટ એપ્લિકેશન પેટીએમ, ઘણા જાણીતા મીડિયા હાઉસો સાથે, પણ પૈસા લઈને હિન્દુત્વના એજન્ડાને આગળ વધારવાની સંમતિ આપી…
Trishul News Gujarati News કોબ્રાપોસ્ટ સ્ટિંગ: પેટીએમનો દાવો પ્રધાનમંત્રી કાર્યલયે યુઝરના ડેટા માગ્યા હતા!